હેંગઓવર લાઈફ - જયદીપ ગજ્જર
Hangover Life (Gujarati) By Jaydip Gajjar
પ્રેમ ભવિષ્ય અને ભુતકાળ જોઈને નથી થતો પ્રેમ ગમે તેને ગમે તેની સાથે થઇ શકે છે.'ખબર નથી હું તને શું કામ પ્રેમ કરું છું,ખબર એટલી જ છે કે હું માત્ર તને જ પ્રેમ કરું છું.'