Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Mahabharatni Jivankathao
Swami Sachchidanand
Author Swami Sachchidanand
Publisher Gurjar Granthratna Karyalay
ISBN 9789351752110
No. Of Pages 256
Edition 2016
Format Hardbound
Language Gujarati
Price रु 180.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
1427_mahabharatjivankathao.Jpeg 1427_mahabharatjivankathao.Jpeg 1427_mahabharatjivankathao.Jpeg
 

Description

Mahabharatni Jivankathao-By Swami Sachchidanand

 

મહાભારતની જીવનકથાઓ- સ્વામી સચ્ચિદાનંદ

મહાભારત ષિમાર્ગી છે. જેમાં ચારે પુરુષાર્થોનો સ્વીકાર અને સંતુલન છે.પણ કથાઓની દ્રષ્ટિએ તો અર્થ અને કામની જ કથાઓ જીવનમાં વધુ ઘટતી રહે છે.કદાચ તેથી પણ વધારે કહીએ તો કામની જ કથાઓ જીવનમાં ચારે તરફ ઘટયા કરતી હોય છે. કામનો અસ્વીકાર અને તેનાથી દૂર ભાગનાર કોરા-શુષ્ક અધ્યાત્મે લોકોને જીવનથી જ ભગાડવાનો પ્રયત્ન કર્યો છે. કામથી ભાગી શકાતું જ નથી ભાગનારને તે પકડી પડે છે. કારણ કે તેની ગતિ ભાગનાર કરતા વધારે છે. એટલે ભાગો નહિ પણ સાધો.અર્થાત તેને પણ સાધનાનું અંગ બનાવો તો તે મિત્ર-મહામિત્ર થઇ શકે છે. આ વાત ષિમાર્ગનો મૂલાધાર છે.કામ સ્વયં ર્જા છે. મહાર્જા છે. તે છે તો જીવન છે. તે નથી તો જીવન નથી પણ આ ર્જાને જો મિત્ર બનાવતાં ન આવડે તો તે વિનાશક પણ છે. કામને મિત્ર બનાવવા માટે નીતીશાસ્ત્રો છે. તેણે તેની મર્યાદા બાંધી છે. ર્જા મર્યાદામાં રહે તો જ મહાનિર્માણ કરી શકે. અગ્નિ ચૂલામાં રહે તો જ રસોઈ બને.જો ચૂલા બહાર આખા ઘરમાં ફેલાઈ જાય તો મહાવિનાશ નોતરી મૂકે. કામનું પણ આવું જ છે જયારે કામ,મર્યાદા મૂકીને બહાર નીકળ્યો છે ત્યારે ત્યારે મહાવિનાશ થયો છે.

Subjects

You may also like
  • Morari Bapu Nu Amrut Ramayan
    Price: रु 700.00
  • Shri Vaalmiki  Ramayan
    Price: रु 800.00
  • Ganesh Puran (Gujarati Book)
    Price: रु 450.00
  • Yajurved Darshan
    Price: रु 180.00
  • Atharvaved Darshan
    Price: रु 185.00
  • Saamved Darshan
    Price: रु 185.00
  • Rigved Darshan
    Price: रु 300.00
  • Krishna Nu Jivan Sangeet
    Price: रु 425.00
  • Hindu Maanyataono Vaigyaanik Aadhaar
    Price: रु 150.00
  • Hindu Maanyataono Dhaarmik Aadhaar
    Price: रु 150.00
  • Yajurveda
    Price: रु 150.00
  • Rigveda
    Price: रु 150.00