Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Maun Raag
Kajal Oza Vaidya
Author Kajal Oza Vaidya
Publisher Navbharat Sahitya Mandir
ISBN 9788184400595
No. Of Pages 392
Edition 2019
Format Hardbound
Language Gujarati
Price रु 325.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
635076203559817161.jpg 635076203559817161.jpg 635076203559817161.jpg
 

Description

Maun Raag- (Novel)
 

મૌન રાગ - કાજલ ઓઝા- વૈધ

 

પ્રેમાળ પતિ, વ્હાલસોયા સંતાનો અને ઓડકાર આવી જાય એવું સુખ હોવા છતાં ' અંજલી ' ભૂતકાળમાં જ જીવે છે. ત્યાં જ જીવવા માંગે છે...
 
ઝંખનાઓનું મૃગજળ રેડી રેડીને એણે પોતાની પીડાને ઉછેરી છે.
 
પોતે જ પોતાની કેદી છે.
 
દરવાજો બહારથી બંધ નથી, અંદરથી બંધ છે !
 
અંજલી અને એની પીડા ...સાથે સાથે વ્હેતાં અનિરુદ્ધ અને અક્ષયની બંધ હોઠોમાં કહેવાતી પ્રેમકથા.
 
 
કાજલ ઓઝા- વૈદ્ય ની અન્ય નવલકથાઓ અને નવલિકાઓ 
 
નવલકથા:
 
કૃષ્ણાયન 
યોગ-વિયોગ ( ભાગ 1-2-3)
મધ્યબિંદુ 
મૌનરાગ 
છલ (ભાગ 1-2)
પારિજાતનું પરોઢ
એક સાંજને સરનામે 
તારા વિનાના શહેરમાં 
પોતપોતાની પાનખર (ભાગ 1-2)
લીલું સગપણ લોહીનું 
દરિયો એક તરસનો 
સત્ય-અસત્ય 
દ્રોપદી 
સન્નાટાનું સરનામું 
શુક્ર-મંગળ 
ચહેરા પાછળનો ચહેરો 
ધુમ્મસ ની પેલે પાર ( ઓગસ્ટ-2014 માં પ્રકાશિત)
 
નવલિકા:
 
સંબંધ તો આકાશ 
કાજલ ઓઝા-વૈધની વાર્તાઓ 
હાર્ટબ્રેક પછી ની સવાર
 

Subjects

You may also like
  • Krushnaavataar-1
    Price: रु 600.00
  • Krushnaavataar-2
    Price: रु 580.00
  • Krushnaavataar-3
    Price: रु 570.00
  • Patan Ni Prabhuta
    Price: रु 300.00
  • Rajadhiraj
    Price: रु 525.00
  • Jai Somnath (Gujarati Novel)
    Price: रु 280.00
  • Bhagvaan Kautilya
    Price: रु 140.00
  • Bhagvan Parshuram (Gujarati Novel)
    Price: रु 300.00
  • Angad No Pag (Gujarati Translation of The Fountain Head)
    Price: रु 200.00
  • Dariyapaar
    Price: रु 170.00
  • Saurashtra Ni Rasdhaar
    Price: रु 600.00
  • Aakhet (Part 1 to 3)
    Price: रु 2500.00