Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Prerna Nu Zarnu
Dr.Jitendra Adhia
Author Dr.Jitendra Adhia
Publisher Rudra Publication
ISBN
No. Of Pages 127
Edition 2024
Format Paperback
Language Gujarati
Price रु 150.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
950_prernazarnun.Jpeg 950_prernazarnun.Jpeg 950_prernazarnun.Jpeg
 

Description

Prerna Nu Zarnu by Doctor Jitendra Adhia
 

પ્રેરણાનું ઝરણું 

 
ડો.જીતેન્દ્ર અઢિયા 
 
કોઈ પણ ઘટના બહારની દુનિયામાં બનતા પહેલા માણસના મનમાં બને છે 
 
આ પુસ્તક આપના મનની શક્તિઓને પારખવામાં અને તેનો મહત્તમ ઉપયોગ કરીને જીવનમાં વધુ સુખી અને સમૃદ્ધ બનવા આપને ખુબજ ઉપયોગી નીવડશે 


શું તમે જાણો છો ? માનવમાત્રનું સર્જન સફળતા,સુખ અને શાંતિ પામવા માટે જ થયું છે નિષ્ફળતા દુ:ખ અને અશાંતિ જેવી પરિસ્થિતિઓ માનસ પોતાની માન્યતાઓને પરિણામે ઉભી કરે છે . જીંદગીમાં આપણે જે ઇચ્છતા પામવા હોઇયે તે પામી જ શકીએ છીએ અને એ પામવાની શક્તિ પણ આપણી અંદર જ છુપાયેલી છે , જરૂર છે શક્તિને ઓળખવાની , સાચી રીતે સમાવાની અને એનો મહતમ ઉપયોગ કરવાની .

આપણી જાગ્રત અવસ્થા અને નિદ્રાવસ્થા વચ્ચેના ચોક્કસ સમયગાનમાં આપનું મન અર્ધજાગ્રત અવસ્થામાં હોય છે. એ સમયે જો કોઈ પણ ઘટનાનું વૈજ્ઞાનિક રીતે માંનોચીત્રના કરવામાં આવે તો એ બનાવ આપણી જિંદગીમાં બની ને જ રહે છે કારણ કે અર્ધજાગ્રત મન સર્વશક્તિમાન છે . .અર્ધજાગ્રત અવસ્થામાં મનને મળેલા કોઈ પણ કમાન્ડને અર્ધજાગ્રત મન કોઈ પણ તર્ક કે દલીલ વગર સ્વીકારી , એને હકીકત બદલવા કામે લાગી જાય છે સફળતા, સુખ એને શાંતિ પામવાનો આ એક રાજમાર્ગ છે. ભારતમાં વેદકાળથી ચાલી આવતી આ મનોવૈજ્ઞાનિક પદ્ધતિ ગત સદીમાં પશ્ચિમના દેશોએ પણ જાની ચકાસી અને હવે અપનાવી છે. આ વિષય પર પશ્ચિમના દેશોમાં ઊંડાણપૂર્વકના સંશોધનો પણ થયા છે. આ વિષયને ઘેર ઘેર સુધી પહોચતા કરવામાં આ પુસ્તકા મહત્વ ફાળો આપી ... છે એનો મને આનંદ છે.

આપનું અર્ધજાગ્રત મન અલ્લાઉધીનના જાદુઈ ચીરાગમાંથી નીકળતા જીન જેવું છે ,માંગો તે આપશે , બસ હુકુમ કરવાની પદ્ધતિ શીખવાની છે.

Subjects

You may also like
  • Chanakya Niti Shastra
    Price: रु 100.00
  • Chanakyaniti
    Price: रु 150.00
  • Aagal Vadho Seema Paar
    Price: रु 150.00
  • Parivarik Jivan Vishe Ni Shikh (Gujarati Translation of Family Wisdom )
    Price: रु 250.00
  • Self Motivation
    Price: रु 80.00
  • Sanyasi Jemne Potani Sampatti Vechi Naakhi
    Price: रु 225.00
  • Tamara Mrutyu Par Kon Aasu Sarse (Gujarati Translation of Who Will Cry When You Die)
    Price: रु 225.00
  • Man Je Mane Na Har [Gujarati Translation of Invincible Thinking]
    Price: रु 199.00
  • Maaro Vahalo Paiso
    Price: रु 299.00
  • Power Of Positive Thinking (Gujarati Translation)
    Price: रु 275.00
  • Antar No Ujaas
    Price: रु 80.00
  • Jindagi Jivo Ane Kaam Ne Maano (Gujarati Translation of How To Enjoy Your Life and Your Job)
    Price: रु 175.00