Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Shri Vishnu Sahastranam (Gujarati)
Harish Dwivedi
Author Harish Dwivedi
Publisher R.R.Sheth & Co.
ISBN 9789351224648
No. Of Pages 180
Edition 2018
Format Paperback
Language Gujarati
Price रु 175.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
636147013429386914.jpg 636147013429386914.jpg 636147013429386914.jpg
 

Description

Shri Vishnu Sahastranam (Gujarati) By Harish Dwivedi

 

શ્રી વિષ્ણુસહસ્ત્રનામ :ભગવાન વિષ્ણુના 1000 નામ અને મોર્ડન સંદ્રભમાં અનોખું જીવનદર્શન 

 

શ્રી વિષ્ણુસહસ્ત્રનામ મહાભારતનો એક અમુલ્ય ભાગ છે. મહાભારતના ''અનુશાસન પર્વ''ના ૧૪૯માં અધ્યાયમાં શ્રી હરિ વિષ્ણુના સહસ્ત્ર નામોનું નિરૂપણ છે. ભીષ્મ પિતામહે  શરશય્યા પરથી યુધિષ્ઠિરને વિષ્ણુસહસ્ત્રનામનો ઉપદેશ આપીને કહ્યું હતું કે પ્રભુના નામનું સાતત્ય આપણને પ્રભુમય જીવનના માર્ગે જ અગ્રસરે છે. શ્રી વિષ્ણુના સહસ્ત્રનામ, પ્રત્યેક નામની પાછળ શ્રી વિષ્ણુના ગુણાનુવાદનું ગાન કરે છે. માટે જ આદ્ય શંકરાચાર્યજીએ તેમના ''ભજ ગોવિંદમ'' સ્તોત્રમાં 'ગેયમ ગીતા નામ સહસ્ત્રમ' કહીને ભગવદ્રીતાની સાથે શ્રી વિષ્ણુના આ સહસ્ત્રનામના પાઠની ભલામણ કરે છે.
 

Subjects

You may also like
  • Morari Bapu Nu Amrut Ramayan
    Price: रु 700.00
  • Shri Vaalmiki  Ramayan
    Price: रु 800.00
  • Ganesh Puran (Gujarati Book)
    Price: रु 450.00
  • Yajurved Darshan
    Price: रु 180.00
  • Atharvaved Darshan
    Price: रु 185.00
  • Saamved Darshan
    Price: रु 185.00
  • Rigved Darshan
    Price: रु 300.00
  • Krishna Nu Jivan Sangeet
    Price: रु 425.00
  • Hindu Maanyataono Vaigyaanik Aadhaar
    Price: रु 150.00
  • Hindu Maanyataono Dhaarmik Aadhaar
    Price: रु 150.00
  • Yajurveda
    Price: रु 150.00
  • Rigveda
    Price: रु 150.00