Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Aghorio Sathe Paach Divas
Suresh Sompura
Author Suresh Sompura
Publisher Pravin Prakashan Pvt. Ltd.
ISBN 9788177902082
No. Of Pages 160
Edition 2013
Format Paperback
Language Gujarati
Price रु 160.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
635180930322017534.jpg 635180930322017534.jpg 635180930322017534.jpg
 

Description

Aghorio Sathe Paach Divas
 
અઘોરીઓ સાથે પાંચ દિવસ 
 
સુરેશ સોમપુરા 
 
પ્રસ્તુત પુસ્તકમાં અઘોરીઓ મનની શક્તિ વડે વિવિધ પ્રયોગો કરતા તેનું વર્ણન છે. ખરેખર તો અઘોરીઓ પણ જાણતા ન હતા કે આવી સિધ્ધિઓ તેઓ મનની શક્તિઓ વડે કરે છે. પણ સોમપુરાજીએ વિજ્ઞાનનો આધાર લઈને એ વાતો પુસ્તકમાં સમજાવવાનો પ્રયત્ન કરેલ છે. 
 
શ્રી સોમપુરાજીએ અઘોરીઓની ‘આત્મા’ સાથે વાત કરવાની પ્રક્રીયાને ventriloquism વડે સમજાવી છે. કોઈ વ્યક્તિ હોઠ ફફડવ્યા સિવાય પણ વાત કરી શકે તે કલાને ventriloquism કહેવાય. આથી અઘોરી જ્યારે સામે પડેલી ‘ખોપડી’ સાથે વાત કરતો હોય ત્યારે ખરેખર તો ‘ખોપડી’ જ્યારે જડબું હલાવે ત્યારે અઘોરી પોતે જ હોઠ ફફડાવ્યા વગર બોલતો હોય છે.  તેઓએ ‘કલ્પના યોગ’ પર લખ્યું છે.

Subjects

You may also like
  • Aghor Nagaara Vaage Part-1 & 2
    Price: रु 475.00
  • Jamnadas Kotecha Ane Rationalism
    Price: रु 200.00
  • Tantra Vidhya
    Price: रु 400.00
  • Gebi Girnar
    Price: रु 400.00
  • Dhumravedh (Set Of 2 Books)
    Price: रु 375.00
  • Mantra Tantra Ane Yantra
    Price: रु 115.00
  • Pashuthi Parmatma
    Price: रु 680.00
  • Aghor Junglena Aghori Sadhuo
    Price: रु 175.00
  • Laukik Parlaukik
    Price: रु 250.00
  • Shri Dus Mahavidya Tantra (Siddhi Ane Rahasyo)
    Price: रु 200.00
  • Rahasyothi Bhareli Duniya
    Price: रु 200.00
  • Girnarna Siddh Yogio
    Price: रु 325.00