Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Ardh Jaagrat Man: Alladin No Jaadui Chirag
Raju Andharia
Author Raju Andharia
Publisher Navbharat Sahitya Mandir
ISBN 9788189720017
No. Of Pages 75
Edition 2013
Format Paperback
Language Gujarati
Price रु 100.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
689_ardhjagratmann.Jpeg 689_ardhjagratmann.Jpeg 689_ardhjagratmann.Jpeg
 

Description

અર્ધજાગ્રત મન:અલ્લાદ્દીનનો જાદુઈ ચિરાગ - રાજુ અંધારિયા

અર્ધજાગ્રત અથવા સબકોન્શ્યસ માઈન્ડ આપણું ગુલામ છે. એ આપણાં હુકમોનું અક્ષરશ: પાલન કરે છે, તો પછી આપણી મનચાહી સફળતા મેળવવા માટે એનો ઉપયોગ શા માટે ન કરીએ?

માનવમન અધભુત છે.મન માં રહસ્ય પામવા માટે આ પૃથ્વીલોક પર કેટલાંય લોકોએ પોતાની આખી જિંદગી ખર્ચી નાખી છે,એમ છતાં મનનો સપૂર્ણ તાગ પામી શક્યો નથી.આમ છતાં એક વાત તો નક્કી જ  છે. મનને જે જીતે છે એ વિશ્વની બધી બાજી જીતી જાય છે.અને મનથી જે હારી જાય છે અને કોઈ રસ્તો જ સુજતો નથી.

આવા શક્તિશાળી મનના બે ભાગ છે: એક છે જાગ્રત મન અને બીજું અર્ધજાગ્રત મન.જાગ્રત મન  દરેક ઘટનાને તર્કના ત્રાજવે તોળે  છે. એ કોઈ બાબત નો સ્વીકાર કરી લે છે. અથવા એને નકારી કાઢે છે.જીવનભર આપને જે કઇ શીખીએ છીએ એ જાગ્રત મનના કારણે.

Subjects

You may also like
  • Tamaru Magaj: Tamari Kushalta No Bhaagidaar
    Price: रु 130.00
  • Tamaru Man: Tamari Samasya Ukelno Sathidar
    Price: रु 100.00
  • Mann Ane Jivan
    Price: रु 120.00
  • Yaadshakti
    Price: रु 130.00
  • Yadshaktini Tivra Tarkibo
    Price: रु 140.00
  • Yaadshakti Ni Safal Tarkibo
    Price: रु 70.00
  • Man Ni Prarthna
    Price: रु 30.00
  • Yaadshakti Kem Vadharsho?
    Price: रु 50.00
  • Positive Mann Nu Sarjan (Gujarati Translation Of
    Price: रु 150.00
  • Happy Mann Nu Sarjan
    Price: रु 150.00
  • Kahe Chhe Ardhjagrut Mann
    Price: रु 50.00
  • Man Na Moti
    Price: रु 130.00