AutoCad-2011 (Gujarati Edition)
આ પુસ્તક એ મીકેનીકલ, ઈલેક્ટ્રીકલ, સિવિલ એન્જીનીયર તેમજ આર્કિટેક્ચર તથા જે ડીઝાઈનીગ ક્ષેત્રમાં આગળ જવા માંગતા હોય તેમના માટે જરૂરી એવું આ પુસ્તક છે .આ પુસ્તકમાં દરેક Command નો સમાવેશ કરેલ છે .તેમજ Description અને Material Measurement ને પણ આવરી લેવાયા છે .
આ પુસ્તકમાં દરેક મુદ્દાને આકૃતિ, કમાન્ડ તેમજ મેનુ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરેલ છે જ્યાં Command ની સાથે Drawing પણ દર્શાવેલ છે .આ માટે પ્રાથમિક બાબતથી લઇ Example, Practical Hints,Drawing ,Command અને Material Measurement વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે
Index:
1. Introduction
2. Installation
3. Fundamentals
4. Commands
5. Menubar
6. Practical Hints
7. Examples
8. Questions & Answers
9. Practical Symbols
10. Practical Drawings
11. Material Measurement