Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Bharatnu Bandharan Ane Rajya Vyavastha
B C Rathod
Author B C Rathod
Publisher Akshar Publication
ISBN 9789385271274
No. Of Pages 348
Edition 2021
Format Paperback
Language Gujarati
Price रु 380.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
636710845255855283.jpg 636710845255855283.jpg 636710845255855283.jpg
 

Description

Bharatnu Bandharan Ane Rajya Vyavastha By B C Rathod

 

ભારતનું બંધારણ અને રાજ્યવ્યવસ્થા
 

GPSC, UPSC,  બિન સચિવાલય ક્લાર્ક, ગૌણ સેવા, પી.એસ.આઈ., કોન્સ્ટેબલ, તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી સંદર્ભ પુસ્તક
 

લેખન સંપાદન: ડો.બી.સી.રાઠોડ 

 

વિશેષતાઓ :-

·         1 થી 395 કલમોની વિવરણાત્મક સરળ ભાષામાં સમજુતી

·         દરેક વિભાગને અંતે Exam Points હેઠળ વન લાઈનર પ્રશ્નો

·         બંધારણ અને રાજ્યવ્યવસ્થા સાથે સંકળાયેલા તમામ મુદ્દાઓ પરીશિષ્ટમાં

·         Latest બંધારણીય સુધારાઓ સાથેની અધત્તન આવૃત્તિ

·         પુછાયેલા પ્રશ્નો MCQ સ્વરૂપે

·         બંધારણ, રાજ્યશાસ્ત્ર અને જાહેર વહીવટ વિષયો માટેનું અધત્તન ઉપયોગી સંદર્ભ પુસ્તક

અનુક્રમણિકા:

·         બંધારણનું ઘડતર, બંધારણ સભા, બંધારણનો સ્ત્રોત અને લક્ષણો

·         ભારતનું બંધારણ : આમુખ

·         ભાગ-1: સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર (અનુચ્છેદ 1 થી 4)

·         ભાગ-1:  નાગરિકતા (અનુચ્છેદ 5 થી 11)

·         ભાગ-3: મૂળભૂત અધિકારો ((અનુચ્છેદ 12 થી 35)

·         ભાગ-4: રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો (અનુચ્છેદ 36 થી 51)

·         ભાગ-5: સંઘીય કારોબારી તંત્ર (અનુચ્છેદ 52 થી 151)

·         ભાગ-6: રાજ્યો (અનુચ્છેદ 152 થી 237)

·         ભાગ-7: કેન્દ્રશાસિત પ્રદેશો (અનુચ્છેદ239 થી 242)

·         ભાગ-8: પંચાયતો (અનુચ્છેદ 243 થી 243-ઓ)

·         ભાગ 9 ક:-નગરપાલિકાઓ (અનુચ્છેદ 243-પી થી 243-ઝેડ -જી )

·         ભાગ-10: અનુસુચિત અને આદિજાતિ વિસ્તારો ((અનુચ્છેદ 244 થી 244-એ)

·         ભાગ-11: સંઘ અને રાજ્યો વચ્ચેના સંબંધો (અનુચ્છેદ 245 થી 263)

·         ભાગ-12: નાણાકીય બાબતો, મિલકત, કરારો અને દવાઓ (અનુચ્છેદ 264 થી 300-એ)

·         ભાગ-13: ભારતના રાજ્ય્ક્શેત્રની અંદર વેપાર, વાણીજ્ય અને આંતરવ્યવહાર (અનુચ્છેદ 301 થી 307)

·         ભાગ-14:સંઘ અને રાજ્યો હેઠળની સેવાઓ (અનુચ્છેદ308 થી 323)

·         ભાગ-14 એ : ટ્રીબ્યુનલો (અનુચ્છેદ 323-એ થી 323-બી)

·         ભાગ-15: ચૂંટણીઓ (અનુચ્છેદ 324 થી 329)

·         ભાગ-16: અમુક વર્ગો સંબંધી ખાસ જોગવાઈઓ (અનુચ્છેદ 330 થી 342)

·         ભાગ-17: રાષ્ટ્રભાષા (અનુચ્છેદ343 થી 351)

·         ભાગ-18: કટોકટી અંગે જોગવાઈઓ (અનુચ્છેદ 352 થી 360)

·         ભાગ-19: પ્રક્રીણ જોગવાઈઓ (અનુચ્છેદ 361 થી 367)

·         ભાગ-20: બંધારણમાં સુધારો લાવવા બાબત (અનુચ્છેદ 368)

·         ભાગ-21: કામચલાઉ, વચગાળાની અને ખાસ જોગવાઈ (અનુચ્છેદ 369 થી 392)

·         ભાગ-22: ટૂંકી સંજ્ઞા, પ્રારંભ અને રદ્દ કરવા બાબત (અનુચ્છેદ 393 થી 395)

·         પરીશિષ્ટ

·         ભારતનું બંધારણ MCQ

Subjects

You may also like
  • Ankganit
    Price: रु 290.00
  • Adhunik Bharatno Itihas (A History Of Modern India)
    Price: रु 720.00
  • Prachin Ane Madhyakalin Bharatno Itihas
    Price: रु 460.00
  • Gujarat Parichay (Gujarat Vishe 15000 Thi Pan Vadhu Prashno)
    Price: रु 450.00
  • Gujarati Vyakaran Parichay
    Price: रु 360.00
  • Gujaratno Sanskrutik Itihas
    Price: रु 1000.00
  • Bharat Parichay (Bharat Vishe One Liner Prashno)
    Price: रु 450.00
  • Gujarat A Panorama Of The Heritage Of Gujarat (Gujarati Edition)
    Price: रु 700.00
  • Bharatnu Bandharan Ane Rajneeti Ek Abhyas (GPSC)
    Price: रु 599.00
  • Gujarati Sahitya Ek Abhyas (GPSC Class 1 ane 2 Officer)
    Price: रु 350.00
  • Samanya Abhyas (GPSC General Studies Varg 1 Ane 2)
    Price: रु 500.00
  • English Grammar (Gujarati Samaj Sathe)
    Price: रु 250.00