કોર્પોરેટ ડ્રેસિંગ અને સફળ વ્યક્તિત્વ - સાયરસ ગોંડા
Corporate Dressing ane Safal Vyaktitva by Cyrus Gonda
આ પુસ્તકમાં કોર્પોરેટ ડ્રેસિંગ અને બિઝનેસ એટીકેટ સંબંધિત દરેક પાંસા પાર શ્રેષ્ઠ માર્ગદર્શન તેમજ ભારતીય અને પાશ્ચાત્ય કોર્પોરેટ એમ બંને ડ્રેસિંગ માટે સ્ટાઇલના રહસ્યો પ્રસ્તુત છે.ફોર્મલ ફેશન,પાવર ડ્રેસિંગથી લઈને વાળનો રંગ કેવો જોઈએ તેના પાર ઉત્તમ ટિપ્સ પુસ્તકમાં શામિલ છે.