Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Godfather (Gujarati Edition)
Mario Puzo
Author Mario Puzo
Publisher R.R.Sheth & Co.
ISBN 9789350226215
No. Of Pages 360
Edition 2017
Format Paperback
Language Gujarati
Price रु 300.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
635068606254913402.jpg 635068606254913402.jpg 635068606254913402.jpg
 

Description

Godfather (Gujarati Edition) - Mario Puzo

"ગૉડફાધર' છેલ્લાં ૪૦ વર્ષ કરતાં વધુ સમયથી જગતના નવલકથાપ્રેમીઓની પ્રિય બૅસ્ટસેલર છે. અમેરિકાના અન્ડરવર્લ્ડની આ કથાના તાણાવાણા કુટુંબપ્રેમ અને દોસ્તીના સંબંધો સાથે ગૂંથાયેલા છે. જીવનમાં સમજવા જેવાં સત્યો અને વ્યવહારુ નીતમૂલ્યોની મહત્તા ક્રાઇમની પાર્શ્વાભૂમિ ધરાવતી આ નવલકથામાં છે. આ નવલકથાના પાત્રો કથા પૂરી થયા પછી પણ વાચકના હૃદયમાં આજીવન વસી જાય એવાં છે. "ગૉડફાધર' ક્રાઇમને લગતી કોઈ ચીલાચાલુ નવલકથા નથી. એને મૉડર્ન ક્લાસિકનો દરજ્જો મળેલો છે અને યુનવર્સટિીના અભ્યાસક્રમોમાં પણ ભણાવાય છે. આ નવલકથા પરથી બનેલી ગૉડફાધર શ્રેણીની ત્રણ ફિલ્મો આજેય હોલિવૂડની ટૉપ ટેન ક્લાસિક ફિલ્મોમાં મોખરાનું સ્થાન ધરાવે છે. અહીં અનેક ઠેકાણે બહુ ઓછા શબ્દોમાં જબરદસ્ત ડહાપણની, દુનિયાદારીની અને ધડીભર અટકીને વચાિરવું પડે એવી વાતો લખવામાં આવી છે જે અન્ય કોઈ સામાન્ય નવલકથામાં વાંચવા નહીં મળે.

Subjects

You may also like
  • Krushnaavataar-1
    Price: रु 550.00
  • Krushnaavataar-2
    Price: रु 550.00
  • Krushnaavataar-3
    Price: रु 550.00
  • Patan Ni Prabhuta
    Price: रु 250.00
  • Rajadhiraj
    Price: रु 425.00
  • Jai Somnath
    Price: रु 260.00
  • Bhagvaan Kautilya
    Price: रु 140.00
  • Angad No Pag (Gujarati Translation of The Fountain Head)
    Price: रु 150.00
  • Saurashtra Ni Rasdhaar
    Price: रु 400.00
  • Aakhet (Part 1 to 3)
    Price: रु 1400.00
  • Lajja Sanyal
    Price: रु 225.00
  • Aashka Maandal
    Price: रु 475.00