GST ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ 2017 - અમિત નંદા
Gujarat GST Adhiniyam 2017 (Gujarati Book) By Amit Nanda
• પ્રારંભિક • વહીવટ • વેરો લેવા અને વસુલ કરવા બાબત • પુરવઠાનો સમય અને તેનું મૂલ્ય • ઇનપુટ વેરા શાખ • નોંધણી • વેરા ભરતિયું,શાખ અને ઉધાર નોંધ • હિસાબો અને રેકોર્ડ • પત્રક • વેરાની ચૂકવણી • રીફંડ • આકારણી • ઓડિટ • તપાસ,શોધ,જપ્તી અને ધરપકડ • માંગણી અને વસુલાત • અમુક કિસ્સામાં ચૂકવવાની જવાબદારી • અગ્રીમ ચુકાદો • અપીલ અને ફેરતપાસ • ગુના અને દંડ • વચગાળાની જોગવાઈઓ • પ્રકીર્ણ