ગુજરાતનાં ફટાણાં - Author: ભગીરથ બ્રહ્મભટ્ટ Gujaratna Fatana (Folk Songs of Gujarat) By Bhagirath Brahmbhatt ફટાણાં એટલે લગ્નપ્રસંગે ગવાતા ખટમીઠાં ગાણાં, ‘ગાળોનો ગળચટ્ટો ઉત્સવ'. નિર્દંશ રીતે ગવાતાં અને મનોરંજન સાથે ક્યાંક વ્યંગ કરતાં ફટાણાંનું આ પુસ્તક હેત અને હળવાશનો સરવાળો છે.