Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Harmonium Vadan (Gujarati)
Hasu Yagnik
Author Hasu Yagnik
Publisher Gurjar Granthratna Karyalay
ISBN 9789351627937
No. Of Pages 280
Edition 2021
Format Hardbound
Language Gujarati
Price रु 300.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
635912577632691800.jpg 635912577632691800.jpg 635912577632691800.jpg
 

Description

Harmonium Vadan (Gujarati) By Hasu Yagnik

 

હાર્મોનિયમ-વાદન -  ડો.હસું યાજ્ઞિક

આ પુસ્તકમાં હાર્મોનિયમનો ઇતિહાસ, તેની રચના અને વાદનપદ્ધતિ અત્યંત સરળ ભાષામાં સમજાવી છે તે સાથે જ સંગીતશાસ્ત્ર, તેની પરિભાષા,વિવિધ પ્રકારના તાલ તથા તેના બોલ આપવામાં આવ્યા છે. આઠમા પ્રકરણમાં સંગીત પ્રથમ વર્ષથી શરૂ કરીને તે છેક વિશારદ સુધીના 51 રાગની માહિતી, આરોહ-અવરોહ, રાગવિસ્તાર ગત-ચીજ વગેરે આપ્યા છે. અંતમાં શાસ્ત્રીય રાગ પર આધારિત ફિલ્મી ગીતો સ્વરાંકન સાથે આપ્યાં છે.

 

વાયોલીન-વાદનની જેમ આ પુસ્તક પણ એક અધિકારી લેખકના હાથે લખાયેલું, આધુનિક અને વૈજ્ઞાનિક, શાસ્ત્રીય પદ્ધતિનું ગુજરાતી ભાષાનું પહેલું પુસ્તક છે. ધ્વનીવિજ્ઞાનની પૂરી સમજ સાથે અહીં વિવિધ સ્વરો કેવી રીતે જન્મે  છે અને તે હાર્મોનિયમમાં કેવી રીતે વગાડાય છે. ભારતીય શાસ્ત્રીય રાગ માટે ઉપયોગી અત્યંત અલંકારોના સ્વાધ્યાયની સાથે અહીં પાશ્રાત્ય  સંગીતના કોર્ડઝ (Notation) વિશે પણ માહિતી આપવામાં આવી છે.

 

શાસ્ત્રીય સંગીત, હળવું કંઠયસંગીત, ફિલ્મસંગીત વગેરે માટે સર્વ પ્રકારના ગાયકોને તથા વાદકોને આ પુસ્તક ખુબ જ ઉપયોગી અને માર્ગદર્શક બને તેવું છે.,

 

Subjects

You may also like
  • Rasvandana
    Price: रु 400.00
  • Taalvandana
    Price: रु 300.00
  • Sagar Movietone (Reel By Reel Story of Sagar Movietone And Chimanlal Desai Who Spelled Magic At The Dawn of Bollywood)
    Price: रु 900.00
  • Sangeet Vishe (Study of Music in Gujarati)
    Price: रु 180.00
  • Shastriya Raag Darshan (Indian Classical Music in Gujarati)
    Price: रु 350.00
  • Casio Organ Vadan (Gujarati)
    Price: रु 130.00
  • Sangeet Shastra (Fundamentals of India Classical Music in Gujarati)
    Price: रु 250.00
  • Violin Vadan (Instrument Playing and Indian Classical Music in Gujarati)
    Price: रु 100.00
  • Guitar Vadan (Gujarati)
    Price: रु 150.00
  • Tal Vadya (Gujarati Book On Rhythm Instrument Playing)
    Price: रु 120.00
  • Bansari Vadan (A Book on Flute Playing in Gujarati)
    Price: रु 280.00
  • Sangit Prakash (Gujarati Book)
    Price: रु 350.00