Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Jeevavu Etale Chahvu Etale Shikhvu (Gujarati Translation of Living Loving and Learning)
Sanjeev Shah
Author Sanjeev Shah
Publisher Oasis Publication
ISBN
No. Of Pages 280
Edition 2013
Format Paperback
Language Gujarati
Price रु 300.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
635244994986935149.jpg 635244994986935149.jpg 635244994986935149.jpg
 

Description

જીવવું એટલે ચાહવું એટલે શીખવું 
 
સંજીવ શાહ 
 
પુસ્તક પ્રેરણા : લીઓ  બસ્કેગિલઆ 
 
[પ્રેમ વિશે મનનીય લખાણોના પુસ્તક ‘જીવવું એટલે ચાહવું એટલે શીખવું !’]
 
આપણે જે રીતે જીવન જીવતાં શીખીએ છીએ તે જ આપણો પ્રેમ છે, અને આમ શીખતાં શીખતાં જે પ્રેમનું સર્જન કરીએ છીએ તે જ આપણું જીવન છે  .
 
" પ્રેમ એટલે શું તે શબ્દોમાં સમજાવી ન શકાય  ........."
" પ્રેમ શીખવાની કે શીખવવાની બાબત નથી  ........"
"પ્રેમ કેવળ લાગણી છે અને આપણા નિયંત્રણમાં નથી  ...."
 
પ્રેમ એટલે શું ? પ્રેમ શું છે? પ્રેમ શું નથી ?
 
શું ખુદને પ્રેમ કરવો સારી બાબત છે કે માત્ર સ્વાર્થીપણું ?
 
સાચો પ્રેમ શું કરે અને શું ન કરે ?
 
પ્રેમ શાનાથી મહોરે અને શાનાથી મૂરઝાય ?
 
પ્રેમને લઈને સમસ્યાઓ અને કટોકટીઓ કેમ સર્જાય છે ?
 
પ્રેમ અને ચારિત્ર્ય-ઘડતર વચ્ચે શું સંબંધ છે ?
 
શું પ્રેમને જીવનમાંથી અને શીખવાથી અલગ કરી શકાય ?
 
.....આવા આવા પ્રશ્નો પર ચિંતન અને મનન પૂરું પાડતું આ પુસ્તક પ્રેમ વિશે રસ ધરાવનાર સૌનું ઘનિષ્ઠ મિત્ર બની રહેશે  .
 
પ્રેમની ફિલસુફી, કળા અને મનોવિજ્ઞાન તરફ અગુંલીનિર્દેશ કરતું પુસ્તક 

Subjects

You may also like
  • Man-Minus Thi Plus
    Price: रु 350.00
  • Lagnasagar
    Price: रु 251.00
  • Dikri Vahaal No Dariyo
    Price: रु 240.00
  • Premni Paanch Bhaasha (Gujarati Translation Of The Five Love Languages)
    Price: रु 225.00
  • Sahjivannu Pratham Pagathiyu
    Price: रु 140.00
  • Ek Duje Ke Liye
    Price: रु 100.00
  • Prit Kiye Sukh Hoy
    Price: रु 300.00
  • Pan, Hu To Tane Prem Karu Chhu
    Price: रु 350.00
  • Navdampati
    Price: रु 200.00
  • Thank You Papa
    Price: रु 300.00
  • Men Are From Mars Women Are From Venus (Gujarati Translation )
    Price: रु 199.00
  • Maa Lectures
    Price: रु 45.00