Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Mari Janmatip
Veer Savarkar
Author Veer Savarkar
Publisher R.R.Sheth & Co.
ISBN 9789381315682
No. Of Pages 398
Edition 2022
Format Paperback
Language Gujarati
Price रु 400.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
7073_marijanmatip.Jpeg 7073_marijanmatip.Jpeg 7073_marijanmatip.Jpeg
 

Description

મારી જન્મટીપ - બેરિસ્ટર વિનાયક દામોદર સાવરકર

Mari Janmatip (Gujarati Book) by Veer Savarkar

1857ના સ્વાતંત્ર્ય યુદ્ધનો ઈતિહાસ

અનુવાદક : ગોપાલરાવ ભાગવત

1857ના સ્વાતંત્ર્ય યુદ્ધનો ઈતિહાસ લખનાર વીર પુરુષ-બેરિસ્ટર વિનાયક દામોદર સાવરકર ના નામથી ભાગ્યે જ કોઈ ગુજરાતી અપરિચિત હશે. એમણે  પોતાની ભાવના અને જીવનફિલસુફીને વ્યક્ત કરતા જે અનેક પુસ્તકો લખ્યા છે તેમાં આ પુસ્તક 'મારી જન્મટીપ'નું અનોખું સ્થાન છે

એ બેરિસ્ટર વિનાયક દામોદર સાવરકરે અંદામાનની એકાન્ત કોટડીની ભયાનક દીવાલો પાછળ ચૌદ ચૌદ વર્ષો પસાર કર્યા હતા એ ચૌદ વર્ષો એમણે ત્યાં કેવી રીતે ગાળ્યાં, તેનું રસિક છતાં હૃદયભેદ્ક અને વાચકના રોમરોમ ખડાં કરી દે તેવું આ પ્રેરણાત્મક અને વિચારોત્તેજક પુસ્તક છે.

Subjects

You may also like
  • Mahajaati Gujarati
    Price: रु 210.00
  • Gujarat: Ardhsatabdi Ane….
    Price: रु 175.00
  • Amdavad 600
    Price: रु 200.00
  • Ardhi Raate Azadi (Gujarati Translation Of
    Price: रु 450.00
  • Amdavadnu Sthapatya
    Price: रु 400.00
  • Bhartiya Yuddho No Sanshipt Itihas
    Price: रु 300.00
  • Bharatma Angrezo Na Yuddho
    Price: रु 170.00
  • Nazi Narsanhar
    Price: रु 125.00
  • Bharatna Rajvansho
    Price: रु 150.00
  • Gurjardharana Gauravgan (Uttarardh)
    Price: रु 550.00
  • Jagatna Itihas Nu Sankshipt Rekha Darshan (Gujarati Translation of Glimpses of World History)
    Price: रु 450.00
  • Aapnu Bharat-Gunthan
    Price: रु 150.00