Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Men Are From Mars Women Are From Venus (Gujarati Translation )
John Gray
Author John Gray
Publisher Satva Publication
ISBN 9798189815027
No. Of Pages 268
Edition 2016
Format Paperback
Language Gujarati
Price रु 199.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
1431_menmars.Jpeg 1431_menmars.Jpeg 1431_menmars.Jpeg
 

Description

મેન આર ફ્રોમ માર્સ, વિમન આર ફ્રોમ વિનસ
 

જ્હોન ગ્રે

અનુવાદ : સુધા મેહતા
 

Gujarati Translation of 'Men Are From Mars, Women Are From Venus'
 

By John Grey
 

સ્ત્રી-પુરુષ સંબંધો ઉપર લખાયેલ સૌથી પ્રખ્યાત પુસ્તક
 

જ્હોન ગ્રે રચિત પુસ્તક 'મેન આર ફ્રોમ માર્સ, વિમન આર ફ્રોમ વિનસ' દ્વારા હજારો દંપતીઓ પોતાના સંબંધોમાં મૂળભૂત પરિવર્તન લાવી શક્યા છે. આજે એક આધુનિક શિષ્ટ ગ્રંથ તરીકે ગણના પામેલું આ પુસ્તક એક વિલક્ષણ રચના છે જેને પરિણામે સ્ત્રી અને પુરુષ એ સમજી શક્યા છે કે તેઓ ખરેખર કેટલાં ભિન્ન છે. અને પોતાની જરૂરિયાતોનો સંદેશો સામી જાતિની વ્યક્તિને કઈ રીતે પહોચાડવો જેથી સંઘર્ષ પેદા ન થાય અને નાજ્દીકીને વધારવા માટે પૂરતી તકો મળતી રહે .
 

જ્હોન ગ્રેનું પુસ્તક 'મેન આર ફ્રોમ માર્સ એન્ડ વીમેન આર ફ્રોમ વિનસ' એ દર્શાવે છે કે પુરુષના સ્વભાવ પર મંગળ અને સ્ત્રીના સ્વભાવ પર શુક્રના ગ્રહોની અસર છે .લેખકની રજૂઆત સરળ અને સચોટ હોવાથી આ પુસ્તક સામાન્ય વાચકને આકર્ષી શક્યું છે 
 

આજે દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓ પુરુષો જેટલી જ સફળ થઇ છે .લેખક કહે છે -બંનેના મૂળ સ્વભાવનો તફાવત આપણે ભૂલી ગયા છે જેના લીધે ઘણી વાર ગેરસમજ ઉભી થતી હોય છે પુરુષ અને સ્ત્રી એકબીજાની પ્રકૃતિને સમજી અને સન્માન આપી વર્તન કરે તો ઘણી ગેરસમજૂતીઓ દુર થઇ શકે છે . આધુનિક જીવનની વધતી જતી અસંગતતાની આપણે ફરિયાદો કરીએ છીએ તેને ઓછી કરવા આ પુસ્તકમાં દર્શાવેલા ઉપાયોને અમલમાં મૂકી શકાય

 

આ પુસ્તક તમને સમજાવશે કે કઈ રીતે -

 

  • સ્ત્રી-પુરુષના સંબંધો પ્રેમભર્યા અને ટકાઉ બનાવવા
  • સામી વ્યક્તિનો મૂડ ઓળખવો અને તેમાં કઈ રીતે અસરકારક પ્રતિભાવ આપવો
  • પાછળ પડ્યા વિના કે બળજબરી કાર્ય વિના પણ પોતાને જોઈએ તે મેળવવું
  • મુશ્કેલ લાગણીઓને વહેંચવી
  • દલીલબાજીની પીડા ટાળવી
  • પોતાના સાથીદાર,સહકાર્યકર્તાઓ કે મિત્રો ને પહેલાં કરતાં વધુ સારી રીતે સમજવા

Subjects

You may also like
  • Man-Minus Thi Plus
    Price: रु 350.00
  • Lagnasagar
    Price: रु 251.00
  • Dikri Vahaal No Dariyo
    Price: रु 240.00
  • Premni Paanch Bhaasha (Gujarati Translation Of The Five Love Languages)
    Price: रु 225.00
  • Sahjivannu Pratham Pagathiyu
    Price: रु 140.00
  • Ek Duje Ke Liye
    Price: रु 100.00
  • Prit Kiye Sukh Hoy
    Price: रु 350.00
  • Pan, Hu To Tane Prem Karu Chhu
    Price: रु 350.00
  • Navdampati
    Price: रु 200.00
  • Thank You Papa
    Price: रु 300.00
  • Maa Lectures
    Price: रु 45.00
  • Jeevansathi (Gujarati Translation Of
    Price: रु 225.00