Microsoft Asp Dot Net With C Sharp (Gujarati Edition) By Bhavik Shah
Microsoft ASP.NET (Gujarati Edition)
આજના ટેકનોલોજીના યુગમાં Web Programming ખુબ જ મહત્વ છે Web Programming ને કારણે બધા જ કામકાજ સરળ થઇ ગયા છે .
આજના યુગમાં ASP.NET સૌથી અગત્યની Web Application ગણાય છે . આ પુસ્તકમાં ASP.NET With C# ને શરૂ કરવાના Steps, Database ને connect કરવાની માહિતી ,C# ની મૂળભૂત માહિતી તેમજ ASP.NET માં અલગ અલગ applications બનાવવાની રીતને ઉદાહરણ સાથે સરળતાથી સમજાવેલ છે, આ ઉપરાંત projects,aapendixની માહિતી , data binding ના web control,user control, custom control, authentication વગેરેની માહિતી પણ દર્શાવેલ છે .
આ પુસ્તક અનુભવી,બિનઅનુભવી programmers તેમજ વિદ્યાર્થી વર્ગ અને કમ્પ્યુટરના courses ચલાવતી સંસ્થા માટે ખુબ જ ઉપયોગી છે