Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Sex Mari Drashtie
Gunvant Shah
Author Gunvant Shah
Publisher R.R.Sheth & Co.
ISBN 9789380868639
No. Of Pages 60
Edition 2013
Format Paperback
Language Gujarati
Price रु 40.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
635266179378736323.jpg 635266179378736323.jpg 635266179378736323.jpg
 

Description

SEX MARI DRASHTIE by GUNVANT SHAH

આપણા પૂર્વજોએ શાસ્ત્રોમાં, કામને સમજાવવાના પ્રયાસ કર્યા. તેમણે અર્ધનારીશ્વરની કલ્પના કરી શિવલિંગનું પ્રતીક યોજ્યું. કામસૂત્ર રચ્યું. એની અભિવ્યક્તિનાં શિલ્પ કંડાર્યાં. એને દેવનું સ્થાન આપ્યું. પ્રખર ઋષિમુનિઓ પણ કામથી વિચલિત થયાનું આલેખન કરીને એનું આધિપત્ય વ્યક્ત કર્યું. જેમના પૂર્વજોએ સંકોચ વગર, છોછ વગર, આ વિષયની છણાવટ કરી એમના જ વંશજોએ આ વિષય પરત્વે વૈચારિક અસ્પૃશ્યતા વિકસાવીને એને અંધકારમાં ધકેલી દીધો. નીતનિયમો અને બંધનમાં બાંધી દીધો. માનવીની મહાનતા સ્થાપતિ કરવા બ્રહ્મચર્યનો ઉપયોગ કર્યો. બ્રહ્મચર્યની નિષ્ફળતા પુરવાર થયા બાદ પણ એમાંથી સાચો સંકેત મેળવવાનો પ્રયત્ન ન કર્યો.

કહેવાતા ધર્મ, ધર્મગુરુઓ, ઉપદેશકો, સંતોએ પ્રજાની આંખે પૂર્વગ્રહોના પાટા બાંધ્યા. તેમણે રચેલા બંધિયાર વાતાવરણમાં દબાવવામાં આવેલી મનોવૃત્તિઓએ વિકૃતિનું રૂપ ધારણ કર્યું. ધર્મગુરુઓ પણ એનો ભોગ બન્યા. તેમના ભોગવિલાસ નજર સામે આવ્યા, છતાં કામ અર્થાત સેક્સ માનવમનની નિર્મળતા માટે આવશ્યક છે, એ સહજ અને કુદરતી છે અને બ્રહ્મચર્ય કૃત્રિમ છે એવી સમજશક્તિ કેળવી શકાઈ નહીં. વૈચારિક ક્રાંતિની દિશામાં આ પુસ્તક પ્રથમ કદમ છે.

Subjects

You may also like
  • Ardhi Sadi Ni Vachan Yatra-Part  3
    Price: रु 300.00
  • Zarukhe Diva
    Price: रु 130.00
  • Vahaali Aastha
    Price: रु 400.00
  • India 2020
    Price: रु 250.00
  • Email
    Price: रु 200.00
  • Prajvalit Manas (Gujarati Translation of Ignited Minds)
    Price: रु 100.00
  • Maara Sapna Nu Bharat
    Price: रु 300.00
  • Vagdane Taras Tahukani
    Price: रु 120.00
  • Silence Zone
    Price: रु 140.00
  • Vruksh Mandirni Chhaya Ma
    Price: रु 150.00
  • Rann To Lilachamm
    Price: रु 125.00
  • Nirakh Ne Gagan Ma
    Price: रु 175.00