Tamarama Dhandhanu Janun Chhe (Gujarati Translation Of Are You Crazy For Business)
તમારામાં ધંધાનું ઝનૂન છે ?
જગદીશ જોષી
ભાવાનુવાદ: સોનલ મોદી
અનાદિકાળથી ચાલી આવતી ધંધાની જૂગજૂની પદ્ધતિઓને ફગાવીને ક્રેઝી મોર્ડન વિચારસરણી અપનાવો
તમને નિષ્ફળતાનો સતત ભય લાગે છે? તમેં કાચાપોચા હૈયાના માનવી છો? તો આ પુસ્તક તમારા માટે નથી. આ પુસ્તકના પાને પાને દુનિયા જેને મુર્ખામી સમજે તેવા, છતાય સફળતાની ગેરંટીવાળા, અનુભવસિદ્ધ 'ક્રેઝી ફૂન્ડાઝ'ની એવી ભરમાર છે કે તમને સિદ્ધિની પાયદાન પર ક્રમશ: એવો સુંદર પ્રવાસ કરાવશે કે શિખર હાથવેંતમાં જણાશે
આ " ક્રેઝી સીરિઝ " માં ત્રણ પુસ્તકો છે (1) તમારામાં જીવવાનું ઝનૂન છે ? (2) તમારામાં ધંધાનું ઝનૂન છે ? (3) તમારામાં સફળતાનું ઝનૂન છે ?
ફક્ત 60 મિનિટમાં ધંધા-ઉધોગના કુરુક્ષેત્રમાં અસાધારણ સફળતા મેળવવા તમારી જાતને શસ્ત્રસજ્જ કરો. ફક્ત જીવવા માટે જ નહીં, જીતવા માટેનું ઝનૂન જગાવે તેવા 20 તદ્દન ક્રેઝી, પ્રેક્ટીકલ, પ્રેરક, અને અનુભવસિદ્ધ અનોખા ફંડા