Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Tom Sawyer Na Parakramo (Gujarati Translation of The Adventures of Tom Sawyer)
Mark Twain
Author Mark Twain
Publisher Gurjar Granthratna Karyalay
ISBN 9789351620464
No. Of Pages 305
Edition 2014
Format Paperback
Language Gujarati
Price रु 250.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
5671_tomsawyer.Jpeg 5671_tomsawyer.Jpeg 5671_tomsawyer.Jpeg
 

Description

Tom Sawyer Na Parakramo (Gujarati Translation of The Adventures of Tom Sawyer)

 

By Mark Twain
 

Translation By Dhiruben Patel
 

ટૉમ સૉયરના પરાક્રમો 
 
માર્ક ટ્વેઇન 
 
 
અનુવાદક : ધીરુબહેન પટેલ 
 
ટૉમ સૉયરનાં પરાક્રમોની કે હકલબરી ફિનનાં પરાક્રમોની વાતો જેણે વાંચી નથી એણે ક્યારેય પોતાની કિશોરાવસ્થાને માણી નથી એવું મારું માનવું છે. માર્ક ટ્વેઈનની આ બે મશહૂર નવલકથા એના મૂળ અંગે્રજી પુસ્તકો કે એના ધીરુબેન પટેલે કરેલા ગુજરાતી અનુવાદો આજે જ મગાવીને વાંચી લેવા જોઈએ, જો અત્યાર સુધી ન વાંચ્યા હોય તો, અને વાંચી લીધાં હોય તો ફરી વાંચવા જોઈએ.
 

 

ધ ઍડવેન્ચર્સ ઑફ ટૉમ સૉયર કે ઍડવેન્ચર્સ ઑફ હકલબરી ફિન આજે પણ તમે વાંચો છો ત્યારે એ અંગ્રેજી પાનાઓ વચ્ચેથી મધુસૂદન વૈદ્યનો રણકતો ગુજરાતી અવાજ તમને સંભળાય છે. ટૉમ સૉયરનાં પરાક્રમોની નવલકથાના પ્રથમ પ્રકરણનો આરંભ જગમશહુર છે અને ધીરુબેન પટેલના અનુવાદના  શબ્દો પણ:માર્ક ટ્વેઇનની જાણીતી કૃતિ અને જગતસાહિત્યની અમોલી મૂડી સમાન 'એડવેન્ચરસ ઑફ ટૉમ સૉયર'નો સરળ અને રસાળ અનુવાદ. 

 

Subjects

You may also like
  • Sherlock Holmes: Soneri Chashma Ane Biji Vaato
    Price: रु 180.00
  • Sherlock Holmes: Chatku Ane Biji Vaato
    Price: रु 180.00
  • Sherlock Holmes: Nilmani Ane Biji Vaato
    Price: रु 180.00
  • Sherlock Holmes: Faanslo Ane Biji Vaato
    Price: रु 180.00
  • Sherlock Holmes: Vaagdatta Ane Biji Vaato
    Price: रु 180.00
  • Castorbridge No Nagarpati
    Price: रु 140.00
  • Dolphin
    Price: रु 75.00
  • 100 Years Of Solitude (Gujarati Translation)
    Price: रु 250.00
  • Les Miserables (Gujarati Translation)
    Price: रु 160.00
  • Avkashni Safare
    Price: रु 100.00
  • A Winter Amid The Ice (Gujarati Translation)
    Price: रु 100.00
  • Jwala Ane Jyot
    Price: रु 160.00