યુવાનીમાં કરો રિટાયર્ડમેન્ટ પ્લાનિંગ - ક્ષિતિજ પાટૂકલે Yuvanima Karo Retirement Planning (Gujarati) By Kshitij Patukale • પૈસા કેવી રીતે કમાવા? • પૈસાની બચત કઈ રીતે કરવી? • પૈસાનું રોકાણ ક્યાં અને કેવી રીતે કરવું? • નિવૃત્તિભંડોળ કેટલું એકઠું કરવું પડશે? • નિવૃત્તિ પછીની નિયમિત આવકનું શું? • સંપત્તિનિર્માણ કરવા માટેના દસ મંત્રો • મોંઘવારીની સંભાવ્ય અસર સામે આયોજન • નિવૃત્ત ક્યારે થવું?