Anand Laher Ichcho Te Melvo By Sadguru
આનંદ લહેર - સદગુરુ
ઈચ્છો એ મેળવો
જીવનમાં અનેક પાસાઓ છે - પરિવાર,સંબંધો,શિક્ષણ,સ્વાસ્થ્ય,રોજગાર અને ન જાણે કેટલીયે એવી બાબતો,જેના પર આપણી ખુશાલી અને સફળતાનો આધાર હોય છે.સમયના વહેણમાં વહેતા આપણે,તેમાં ક્યાંક ને ક્યાંક ગૂંચવાતા,અટકતા અને લડખડાતાં રહીએ છીએ.જીવનસાગરમાં એવી પણ લહેરો ઊઠે છે,જેની ઝપટમાં આવીને આપણે લગભગ ડૂબવા લાગીએ છીએ.ત્યારે આપણને ખોજ હોય છે એક નાવની,એક સુકાનની,એક નાવિકની - જે આપણને ભવસાગર પાર કરાવી દે.