Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Azadi Pachi
Chandrakant Bakshi
Author Chandrakant Bakshi
Publisher R.R.Sheth & Co.
ISBN 9789351221845
No. Of Pages 120
Edition 2013
Format Paperback
Language Gujarati
Price रु 110.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
5079_azadipachi.Jpeg 5079_azadipachi.Jpeg 5079_azadipachi.Jpeg
 

Description

Azadi Pachi  (Collection of Articles)
 

આઝાદી પછી 

 
ચંદ્રકાંત બક્ષી 
 
હિન્દુસ્તાનની આઝાદી પછી ઘટેલી ઘટનાઓ અને એ ઘટનાઓમાં કેન્દ્રસ્થ રહેલા પાત્રો તથા આઝાદી પછી જેમણે ઐતહાસિક યોગદાન આપ્યું છે  તેવાં વ્યક્તિઓ વિશે જાણીતા સાહિત્યકાર ચંદ્રકાંત બક્ષી અહીં કલમ ચલાવે છે. તેઓ સરદાર પટેલના વ્યક્તિત્વની સાથે તેમની અભિવ્યક્તિ વિશે પણ લખે છે 
 
આઝાદીની લડતમાં અને રાષ્ટ્રીય ઘડતરમાં ભિન્ન ભિન્ન રીતે યોગદાન આપનાર વ્યક્તિવિશેષોના વ્યક્તિત્વને અને કાર્યને અહીં લેખક ભિન્ન ભિન્ન રીતે તરાશે છે, તપાસે છે અને મૂલવે છે. આ વ્યક્તિઓ વિશે આપણી પાસે ગમે તેટલી જાણકારી હોય પણ આ પુસ્તકના લેખો જરૂર તેમાં ઉમેરો કરે છે. ગુજરાતી ભાષાના ઐતહાસિક પુસ્તકોમાં મહત્વનો ઉમેરો કરતુ પુસ્તક

 

Subjects

You may also like
  • Shahido Ni Kranti Gathao
    Price: रु 150.00
  • Azadi Pahela
    Price: रु 125.00
  • Fansina Varrajao
    Price: रु 150.00
  • Deshni Swatantrata Mate Balidan Aapnar 50 Krantikarioni Shaurya Gatha (Gujarati)
    Price: रु 300.00
  • Swatantryadevi Suu Kyi (Gujarati Book)
    Price: रु 225.00
  • Khudiram Bose (Gujarati Biography)
    Price: रु 140.00
  • Ramprasad Bismil (Gujarati Biography)
    Price: रु 230.00
  • Tatya Tope (Gujarati Biography)
    Price: रु 240.00