Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Bin Sachivalay Clerk Sachivalay Office Assistant (Latest Edition)
World Inbox
Author World Inbox
Publisher World Inbox Publication
ISBN
No. Of Pages 260
Edition 2019
Format Paperback
Language Gujarati
Price रु 220.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
637007277102883858.jpg 637007277102883858.jpg 637007277102883858.jpg
 

Description

Bin Sachivalay Clerk Sachivalay Office Assistant (Latest Edition 2019)

 

બિન સચિવાલય ક્લાર્ક /સચિવાલય ઓફીસ આસીસ્ટંટ

 

ગૌણ સેવા પસંદગી મંડળની બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસીસ્ટંટની ભરતી
 

ગુજરાત રાજ્ય સરકારમાં વર્ગ ૩ કર્મચારીઓની નિમણુક માટેની સત્તા ધરાવતા ગૌણ સેવા પસંદગી મંડળે ખુબ જ ચાવીરૃપ ભરતીઓ માટે જાહેરાત બહાર પાડી છે જેનાથી ઉમેદવારો માટે કારકિર્દીના સુવર્ણ દ્વાર ખુલશે. તેમાં બિન સચિવાલય ક્લાર્કની ૨૫૨૨ જગ્યાઓ અને સચિવાલયના વિવિધ વિભાગોમાં ઓફીસ આસીસ્ટંટની ૪૨૭ જગ્યાઓનો સમાવેશ થાય છે.
 

જેના માટે ઉમેદવારો ૧૦ મે સુધીમાં www.ojas.gujarat.gov.in વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરીને પરીક્ષામાં ઉમેદવારી નોંધાવી શકે છે. જેમાં મહેસુલ વિભાગ હેઠળ જીલ્લા કલેકટર કચેરીઓ, નાણા વિભાગ હેઠળ વાણીજ્ય વેરા નિરીક્ષકશ્રીની કચેરી, પોલીસ મહાનિર્દેશકશ્રીની કચેરી વગેરે જેવી ચાવીરૃપ જગ્યાઓનો સમાવેશ થાય છે. 

શૈક્ષણિક લાયકાત : આ ભરતીમાં ભાગ લેવા ઈચ્છતા ઉમેદવાર ધોરણ ૧૨ (એચ. એસ. સી.) કક્ષાનો અભ્યાસ ધરાવતો હોવો જોઇએ. આ ઉપરાંત કમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાાન હોવું જોઇએ. જે માટે ધોરણ ૧૦ કે ૧૨માં કમ્પ્યુટર એક વિષય તરીકે હોવો જોઇએ અથવા CCC+ નું પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારો લાયક ગણવામાં આવશે. ૧૦ મેના રોજ ઉમેદવારની ૧૮ વર્ષથી ઓછી નહિ તેમજ ૩૩ વર્ષ કરતા વધુ ન હોવી જોઇએ.

પસંદગીની પ્રક્રિયા : ક્લાર્કની જગ્યા માટે બે તબક્કાની ભરતી પ્રક્રિયા છે. જેમાં પ્રથમ તબક્કો લેખિત કસોટી છે. આ પરીક્ષા લગભગ સપ્ટેંબર મહિનામાં યોજાવવાની શક્યતા છે. આ તબક્કામાં એક પ્રશ્નપત્ર રહેશે જેનું સ્વરૃપ MCQ રહેશે જેમાં બે કલાકમાં ૨૦૦ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. પ્રત્યેક પ્રશ્ન ૧ ગુણનો રહેશે. પ્રત્યેક પ્રશ્નમાં ઉમેદવારને ચાર વિકલ્પો આપવામાં આવશે. જો ખોટો વિકલ્પ પસંદ થશે તો ઉમેદવારનો ૦.૨૫ માર્ક બાદ કરવામાં આવશે આમ નેગેટીવ માર્કની સ્કીમ રહેશે.

                   વિષય       કુલ ૨૦૦ ગુણ

1.     ગુજરાતનો ઈતિહાસ અને સંસ્કૃતિ   

2.     ગુજરાતી વ્યાકરણ                       

3.     અંગ્રેજી વ્યાકરણ

4.     ભારત અને ગુજરાતના વર્તમાન બનાવો,

5.     ગાણિતિક, તાર્કિક કસોટી

6.     કમ્પ્યુટર થીયરી

7.     જાહેર વહીવટ અને ભારતનું સંવિધાન

આ પરીક્ષામાં સારો દેખાવ કરનાર ઉમેદવારને દ્વિતીય તબક્કા કમ્પ્યુટર પ્રોફીશીયંસી કસોટી માટે પસંદ કરવામાં આવશે. કુલ જગ્યાઓ સામે લગભગ ત્રણગણા ઉમેદવારોને દ્વિતીય તબક્કા માટે બોલાવવામાં આવશે. આ કસોટી ૧૦૦ ગુણની અને એક કલાક ત્રીસ મીનીટના સમયની રહેશે.

તૈયારીની રણનીતિ : સૌથી પહેલા MCQ સ્વરૃપની પરીક્ષા હોવાથી ઉમેદવારોએ તેની ઉપર વિશેષ ધ્યાન આપવું. સૌથી વધુ મહત્વ સામાન્ય જ્ઞાાનનું છે તેથી તેને યોગ્ય ન્યાય આપવા ખાસ કરીને પાઠયપુસ્તક મંડળના પુસ્તકો વાંચવા. તથા પાછલા વર્ષોના પ્રશ્નપત્રનો અભ્યાસ લાભદાયી રહી શકે. વર્તમાન બનાવો માટે રોજ વર્તમાનપત્રોનું વાંચન કરવું તથા તેની પોતાની નોટ બનાવવી. બજારુ મેગેઝીન પર આધારીત રહી શકાય નહિ. ગુજરાત અને કેન્દ્ર સરકારની સત્તાવાર વેબસાઈટ કે સરકારી મેગેઝીન યોજના અને કુરુક્ષેત્ર આધારભૂત ગણી શકાય. આ ઉપરાંત અંગ્રેજી ભાષા વિદ્યાર્થીઓ માટે સૌથી નબળો વિષય સાબિત થયેલ છે તેથી તેની તૈયારી અત્યંત જરૃરી છે

Source- Gujarat Samachar/Hiren Dave

Subjects

You may also like
  • Navneet General Knowledge
    Price: रु 300.00
  • General Knowledge (Descriptive)
    Price: रु 510.00
  • Brihad Gujarati Nibandhmala Ane Lekhankala
    Price: रु 250.00
  • Talati cum Mantri and Junior Clerk (Varg 3)
    Price: रु 520.00
  • A Comprehensive English Grammar And Composition (Exercises With Answers For GPSC Exam)
    Price: रु 450.00
  • TET 2 Ganit Vigyan Knowledge Powerc (Std 6 To 8)
    Price: रु 520.00
  • Gujarati Vyakaran (GPSC Exam Varg 1 Ane 2)
    Price: रु 240.00
  • Kaydo (Gujarat Police Bharti Board Dwara Ayojit PSI ni Pariksha Mate)
    Price: रु 325.00
  • Gyandeep Liberty General Knowledge
    Price: रु 450.00
  • Sub Auditor Sub Accountant (Latest Edition)
    Price: रु 230.00
  • TET 2 Teacher Eligibility Test (Prathmik Shikshak Yogyata Kasoti) (Samajik Vigyan Std 6 To 8) Model Prashnapatro Jawab Sahit
    Price: रु 390.00
  • TET 2 Teacher Eligibility Test (Prathmik Shikshak Yogyata Kasoti) (Ganit Vigyan Std 6 To 8) Model Prashnapatro Jawab Sahit
    Price: रु 520.00