Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Chapti Ujas (Ek Shishuni Diary)
Nilam Doshi
Author Nilam Doshi
Publisher Arunoday Prakashan
ISBN 9789385520303
No. Of Pages 200
Edition 2016
Format Paperback
Language Gujarati
Price रु 190.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
635880033481963131.jpg 635880033481963131.jpg 635880033481963131.jpg
 

Description

Chapti Ujas (Ek Shishuni Diary) By Nilam Doshi

 

ચપટી ઉજાસ : એક શિશુની ડાયરી
 

નીલમ દોશી

એક શિશુ જયારે પોતાની મનની વાત,પોતાની રીતે એની કાલીઘેલી વાણીમાં કહે ત્યારે તેમાં સામેલ થવાની મજા કંઇક અલગ જ હોય છે.
 

લેખિકા અહીં એક નવો કોન્સેપ્ટ લઈ આવ્યા છે. લેખિકાની કલમ ઘડાયેલી છે. તેમનાં નવલિકાસંગ્રહ અને બાળસાહિત્ય અને નવલકથાના પુસ્તકો ઈનામો જીતી ચૂક્યા છે અને લોકપ્રિય બન્યા છે. તેમના અન્ય પુસ્તકો પણ પ્રકાશિત થયા છે.
 

આ પુસ્તક છે એક ગર્ભસ્થ શિશુની પુત્રીની ડાયરી. એનાં જન્મની ક્ષણે શિશુ કહે છે. ગાંઠે ચપટીક અજવાળુ અને સામે અઢળક અંધાર, પ્રાગટ્યની આ પળે ઉગતો ઝળહળતો અજવાસ.
 

જન્મની ક્ષણે દીકરી થરથરી રહી છે, કેવી હશે દુનિયા? કેવો થશે મારો સત્કાર? - ગર્ભમાં જ સંવાદ સાંભળ્યો છે, સૌને દીકરો જ જોઈએ છે, દીકરી નહીં. એ અજન્મા થરથરી ઊઠે છે.
 

અને થયો પુત્રીજન્મ.
 

પહેલા દિવસનો, નામ પાડવાનો અનુભવ પછી લાગી નામની મહોર, જુઈ ફૈબાને હું બહુ ગમતી નથી. દીકરી પાછળ જ આવ્યો દીકરો. સૌનો લાડકો, જન્મતાં જ એની આરતી ઊતરી થોડા સમયમાં સમજાઈ ગયું કે હવે મારો ભાવ કોઈ નહીં પૂછે. સમય સરતો જાય છે અને જુઈ મોટી થતી જાય છે, જીવનનાં દ્વાર ખૂલવા લાગે છે. રમતગમત.. અભ્યાસ... પછી લગ્ન... પતિના પરાણે લગ્ન... જીવનની પીડાનો સણકો....
 

શિશુની ડાયરી રૂપે, એક સ્ત્રીની જન્મથી માંડીને સફરની વાત છે, પણ રસપ્રદ નવલકથાનું સ્વરૂપ છે. ક્યાંય ડાયરીની શુષ્કતા, માત્ર હકીકતનું આલેખન નથી. ભાષા સરળ અને હૃદયસ્પર્શી છે. એક સ્ત્રીના જીવનનો ગ્રાફ અહીં દોરાયો છે. કથામાં રસક્ષતિ નથી થતી.

Subjects

You may also like
  • Man Minus Thi Plus
    Price: रु 400.00
  • Lagnasagar
    Price: रु 251.00
  • Dikri Vahaal No Dariyo
    Price: रु 240.00
  • Premni Paanch Bhaasha (Gujarati Translation Of The Five Love Languages)
    Price: रु 225.00
  • Sahjivannu Pratham Pagathiyu
    Price: रु 140.00
  • Ek Duje Ke Liye
    Price: रु 100.00
  • Prit Kiye Sukh Hoy
    Price: रु 350.00
  • Pan, Hu To Tane Prem Karu Chhu
    Price: रु 350.00
  • Navdampati
    Price: रु 200.00
  • Thank You Papa
    Price: रु 350.00
  • Men Are From Mars Women Are From Venus (Gujarati Translation )
    Price: रु 199.00
  • Maa Lectures
    Price: रु 45.00