Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Drugsnu Bandhan Majana Name Motni Saja
Yogendra Jani
Author Yogendra Jani
Publisher Aadarsh Prakashan
ISBN 9789383767526
No. Of Pages 200
Edition 2016
Format Paperback
Language Gujarati
Price रु 180.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
635983446668915618.jpg 635983446668915618.jpg 635983446668915618.jpg
 

Description

Drugsnu Bandhan Majana Name Motni Saja By Yogendra Jani

 

ડ્રગ્સનું બંધાણ મજાના નામે મોતની સજા - યોગેન્દ્ર જાની


વિશ્વનું ભાવિ યુવાનોના હાથમાં છે.યુવાનો દેશનું ધન છે.આ યુવાધન ડ્રગ્સને રવાડે ચઢી રહ્યું છે અને આ રીતે પોતાના અને દેશના ભાવિને બારબાદીની ગર્તામાં ધકેલે છે.શરૂમાં આનંદ ખાતર ડ્રગ્સ લેતો યુવાન ક્યારે અનો વ્યસની બની જાય છે તેની તેને ખુદને જ ખબર રહેતી નથી અને ધીમે ધીમે ડ્રગ્સની માત્રા એટલી બધી વધી જાય છે. ઘણી વખત ડ્રગ્સ ખરીદવાના પૈસાના અભાવે તે ચોરી,લૂંટફાટ કે ખૂન કરવા સુધી પણ જઈ  શકે છે.


શાળાઓ અને કોલેજોમાંથી ડ્રગ્સથી થતા શારીરિક અને આર્થીક નુકસાન અંગે યુવાનોને વિશેનું પુરતું જ્ઞાન પ્રત્યેકને આપવું જોઈએ .આ પુસ્તકમાં વિવિધ પ્રકારની ડ્રગ્સ,તેની ગંભીર આડઅસરો,ઈતિહાસ,વિશ્વમાં વ્યાપ અને ડ્રગ્સની ચુંગાલમાંથી છુટવા માટેની મદદ વગેરે માહિતી આપી છે.

Subjects

You may also like
  • Health Highway
    Price: रु 400.00
  • Aarogya Ni  Aadi Liti Sidhi Liti
    Price: रु 350.00
  • Depression Olakh Ane Upachhar
    Price: रु 100.00
  • Hradayrog Thi Mukti
    Price: रु 275.00
  • 100 Varas Nirogi Raho
    Price: रु 85.00
  • Health Titbits
    Price: रु 270.00
  • Don
    Price: रु 225.00
  • Tamari Kidney Bachaavo
    Price: रु 200.00
  • Vajan Ghatadvani 201 Tips
    Price: रु 125.00
  • Zero Oil Thali
    Price: रु 150.00
  • Stress Management
    Price: रु 100.00
  • Mari Bypass Surgery
    Price: रु 25.00