Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Ek Panth Ne Do Kaaj (Gujarati Translation of Arise Awake)
Rashmi Bansal
Author Rashmi Bansal
Publisher Navbharat Sahitya Mandir
ISBN 9789351981497
No. Of Pages 190
Edition 2016
Format Paperback
Language Gujarati
Price रु 225.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
636068913937346325.jpg 636068913937346325.jpg 636068913937346325.jpg
 

Description

Ek Panth Ne Do Kaaj (Gujarati Translation of Arise Awake) By Rashmi Bansal

 

એક પંથ ને દો  કાજ

 

રશ્મિ બંસલ

 

ભાવાનુવાદ: સોનલ મોદી

 

બેસ્ટસેલર્સ " ખભે કોથળો ને દેશ મોકલો" "શૂન્યમાંથી સર્જન" "સપનાના સોદાગરો" અને "મેઘધનુષી માનુનીઓ" "ધરતીનો છેડો ઘર" ની કલમનું નવું નજરાણું

 

કોલેજના ભણતર અને ઉદ્યોગ સાહસિકતાના ગણતરનો સુભગ સમન્વય સાધનાર દસ લબરમૂછિયા યુવાનોની અત્યંત પ્રેરણાત્મક કહાણીઓ

'એક પંથ ને દો  કાજ' (Arise Awake) એટલે વિદ્યાર્થીકાળમાં જ ધંધાનું સાહસ ખેડનાર દસ યુવાનોની ગાથા ગ્રેજ્યુએશન પહેલા કે પછી નોકરી મેળવવાની દોટ કાઢ્યા વગર પોતાના સ્વપ્ના સાકાર કરવા મંડી પાડનાર વિરલાઓની અત્યંત પ્રેરણાત્મક કહાણીઓ

આ પુસ્તક હાથમાં લેતા જ તમને સમજાઈ જશે કે ધંધાને ઉંમર કે ભણતર સાથે ખાસ લેવાદેવા નથી. એને માટે જોઈએ ધગશ, ભારોભાર હિમંત, એક નવો આઈડિયા અને ઇન્ટરનેટ તમારી હોસ્ટેલ નો રૂમ પણ તમારી ઓફિસ બની શકે.

તમે પણ 'સ્ટાર્ટ અપ' ક્ષેત્રે પગરણ માંડવા ઈચ્છો ? તો જરૂર આ પુસ્તક તમારા માટે જ છે.

Subjects

You may also like
  • 21 Mi Sadi Ma Marketing
    Price: रु 300.00
  • Shana Businessmanna Shana Shana Shabdo
    Price: रु 105.00
  • Tamanna Tamne Tata,Birla Ke Ambani Jeva Thavani
    Price: रु 240.00
  • Rich Dad, Poor Dad (Gujarati Translation)
    Price: रु 499.00
  • Sales Secret (Gujarati Translation Of How I Raised Myself From Failure To Success In Selling)
    Price: रु 200.00
  • Bharatani Safalta Na Shilpi (Gujarati Translation of Men of Steel)
    Price: रु 120.00
  • Idli, Orchid Ane Manobal
    Price: रु 160.00
  • Who Moved My Cheese? (Gujarati Translation)
    Price: रु 199.00
  • Management Guru Bhagwan Shri Ram
    Price: रु 125.00
  • Samay Tamaari Mutthima
    Price: रु 200.00
  • Shikho Lokvyavahaar To Dhandho Dhamdhokaar
    Price: रु 130.00
  • Leadership Funda Panchtantra Ni Rite
    Price: रु 120.00