Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Gitadarshan Vishad Yog Sankhya Yog (Part 1)
Osho
Author Osho
Publisher Upnishad Charitable Trust
ISBN 9788190681179
No. Of Pages 250
Edition 2022
Format Paperback
Language Gujarati
Price रु 190.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
6724_geetadarshan1.Jpeg 6724_geetadarshan1.Jpeg 6724_geetadarshan1.Jpeg
 

Description

Gitadarshan:Vishad Yog-Sankhya Yog (Part 1)

 

 

ગીતાદર્શન : વિષાદયોગ -સાંખ્યયોગ :1
 

ઓશો
 

(હિન્દી ગીતાદર્શન અધ્યાય 1-2 નો પૂર્વાર્ધ )
 

ગીતાનો પ્રારંભ વિષાદ - યોગથી થાય છે .વિષાદ જાગે તો કૃષ્ણથી ગીતા સાંભળવા મળે . પરંતુ તે વિષાદ મર્મમાંથી જાગવો જોઈએ . જો તે વિષાદ ઉપર છલ્લો જ હોય તો તેનાથી કોઈ પરિણામ નીકળતું નથી .અર્જુનનો વિષાદ મર્મમાંથી જાગ્યો છે . યુધ્ધ્ભુમિ પર જ યુદ્ધની નિરર્થકતા સમજાય છે . કુરુક્ષેત્રમાં સામ-સામે સેના સજ્જ હોય, ત્યારે અચાનક શસ્ત્ર નીચે મૂકીને, 'હવે હું યુદ્ધ લડીશ નહીં' એવા શબ્દો કૃષ્ણ જેવા સાથીને કહેવાવાળામાં ખૂબ હિંમત હોવાનું જરૂરી છે .
 

કૃષ્ણ કહે છે, તારે લડવું જોઈએ, પરંતુ અર્જુન તેનો સ્વીકાર કરી લેતો નથી। કૃષ્ણ જેવા સાથી-સારથી, ગુરુ જયારે મળી જાય તો પછી પ્રશ્ન કેવો, એવું ઘણાંને લાગે છે . અર્જુનને કૃષ્ણના મહિમાનો પરિચય છે, કૃષ્ણ મૂઠી ઊંચેરા માનવી છે , એ વાત અર્જુન જાણે છે . પરંતુ મનની શંકાને પ્રકટ કરવામાં તેને કોઈ સંકોચ નથી . તે પ્રશ્ન પૂછ્યા કરે છે અને તેનાથી ગીતાના સાતસો શ્લોકની રચના થાય છે 
 

ઓશો આ કૃષ્ણત્વને પામી ચૂક્યા છે .આ બ્રહ્મવિદ્યા તેઓના માટે કોઈ પ્રયાસથી પ્રાપ્ત કરવાની સિદ્ધિ નથી . સહજ રીતે જ તેઓમાં તે પ્રગટ થઇ છે .1970 ની 29 નવેમ્બરની સવારે તેઓ અમદાવાદમાં સૌથી  પહેલાં ગીતા-જ્ઞાન-યજ્ઞનો પ્રારંભ કર્યો . તે પછીના પાંચ વર્ષોમાં તેઓએ આ વિષય પર બસ્સો વીસ પ્રવચનો કર્યા .આ બધામાંથી સાડા છ હાજર પૃષ્ટોમાં વિસ્તારિત 'ગીતા-દર્શન' પ્રાપ્ત થાય છે .
 

ઓશો દ્વારા ગીતાદર્શન પર અન્ય પુસ્તકો માટે અહીં ક્લિક કરો
 

Gitadarshan: Vishad Yog-Sankhya Yog (Part 1)

Gitadarshan:Vishadyog Sankhyayog     (Part 2)

Gitadarshan:Karma Yoga                       (Part 3)

Subjects

You may also like
  • Bhakti
    Price: रु 120.00
  • Antsfurna (Intuition Knowing Beyond Logic)
    Price: रु 150.00
  • Samjan Shunyata
    Price: रु 190.00
  • Yog Abhyaas
    Price: रु 140.00
  • Dharma-Mahavir Vani No Anuvaad
    Price: रु 140.00
  • Yog Marg
    Price: रु 140.00
  • Naari
    Price: रु 120.00
  • Aatmiyata (Intimacy)
    Price: रु 120.00
  • Paripakvta (Maturity)
    Price: रु 130.00
  • Mukti (Freedom)
    Price: रु 130.00
  • Hridaysutra
    Price: रु 200.00
  • Dhyan Sutra
    Price: रु 120.00