Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Himalayna Mahayogina Sharane (Ek Yogini Atmakatha)
Sri Mumtaz Ali
Author Sri Mumtaz Ali
Publisher Magenta Press
ISBN 9788191009651
No. Of Pages 500
Edition 2018
Format Paperback
Language Gujarati
Price रु 499.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
635134081859991256.jpg 635134081859991256.jpg 635134081859991256.jpg
 

Description

Himalayna Mahayogina Sharane (Ek Yogini Atmakatha) By Sri Mumtaz Ali.
 

''એપ્રેન્ટિસ્ડ ટુ અ હિમાલય માસ્ટર અ યોગીઝ ઓટોબાયોગ્રાફી'' -મુમતાઝ અલી ખાન

''ઓટોબાયોગ્રાફી ઓફ અ યોગી'' પછી આટલા વર્ષોમાં હિમાલય યોગી શ્રી સ્વામી રામ (૧૯૨૫ થી ૧૯૯૬)ના અનુભવો આધારિત પુસ્તક ખાસ્સુ કુતૂહલ જગાવી શકેલું. હવે વર્ષો પછી આપણને હિમાલયના અને ભારતના અન્ય પ્રાંતોના યોગીઓ, સંતો, પીર-દરગાહના મસ્તાનો, અવધૂતોના જેમણે ગુરુની કૃપાથી ચમત્કૃત દર્શન કર્યા છે અને કુંડલીની જાગૃતતાની સિદ્ધિ મેળવી આત્મ સાક્ષાત્કારની સ્થિતિ મેળવી છે તેવા ''શ્રી એમ''ની આત્મકથાની અમૂલ પ્રસાદી સાંપડી છે. ''એપ્રેન્ટિસ્ડ ટુ અ હિમાલય માસ્ટર અ યોગીઝ ઓટોબાયોગ્રાફી'' 

તેમની આત્મકથાનું રેખા ઉદયન શાહે ગુજરાતી ભાષામાં હૃદયમાં હિમાલય અને ભારતીય સંસ્કૃતિની આહ્લાદક અનુભૂતિ થાય તેમ રૃપાંતર કર્યું છે. જેનું ટાઇટલ 'હિમાલયના મહાયોગીના શરણે' છે, જે એક બેઠકમાં જ  વાંચી જવાય તેવી શૈલીનું છે. તેઓ પોતે અનુભૂતિ પામી શક્યા હોય તો જ આ શક્ય બને.

 

Subjects

You may also like
  • Nava Vichaaro
    Price: रु 160.00
  • Vastavikta
    Price: रु 180.00
  • Surya Ni Aamantran Patrika
    Price: रु 95.00
  • Param Sameepe
    Price: रु 160.00
  • Shakti Vartman Ni (GUJARATI TRANSLATION OF THE POWER OF NOW)
    Price: रु 350.00
  • Bharat Na Aadhyatmik Rahasyo Ni Khoj Ma
    Price: रु 300.00
  • Sambhog Thi Samadhi Taraf
    Price: रु 150.00
  • Mansik Shanti Na Saral Upay (Gujarati)
    Price: रु 100.00
  • Mangangotri
    Price: रु 375.00
  • Osho Nu Kelvanidarshan
    Price: रु 200.00
  • Sadguru Na Saanidhyama (Part 1 and 2)
    Price: रु 600.00
  • Man Na Meghdhanush
    Price: रु 200.00