Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Jevu Vichariye Teva Baniye
Osho
Author Osho
Publisher Upnishad Charitable Trust
ISBN 9788190681186
No. Of Pages 235
Edition 2018
Format Paperback
Language Gujarati
Price रु 170.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
635195336879996573.jpg 635195336879996573.jpg 635195336879996573.jpg
 

Description

Jevu Vichariye Teva Baniye by Osho

જેવું વિચારીએ તેવા બનીએ


જીવનનું કોઈ ધ્યેય નથી,જીવન ક્યાય જતું નથી,જીવન ફક્ત છે ! એનું કદી  સર્જન નથી થયું - સર્જનનો એ વિચાર ભૂલી જાઓ. એ મનમાં ઘણા મૂર્ખતાપૂર્ણ પ્રશ્નો ખડા કરે છે. એનું કદી સર્જન નથી થયું, એ હંમેશાથી અહી  છે અને એ હમેશા અહી રહેશે - અલગ અલગ સ્વરૂપોમાં અલગ અલગ રીતે, નૃત્ય ચાલુ રહેશે એ શાશ્વત છે. એસ્સ ધમ્મો સનાતાનો આ અંતિમ નિયમ છે.

કોઈ હેતુ નથી - એ જ તો જીવનનું સૌદર્ય છે ! જો કોઈ હેતુ હોત તો જીવન આટલું સુંદર ન હોત. તો પછી પ્રેરક બળ હોત,તો એ ખુબ ગભીર હોત.ગુલાબો તરફ જુઓ, કમળો તરફ જુઓ અને લીલી તરફ જુઓ - શો હેતુ છે? સવારના સૂર્યમાં ખીલતા કમળો અને ગાવા લાગતી કોયલ .... શો હેતુ છે ?  એ શું આંતરિક રીતે જ સુંદર નથી ? શું દરેકને પોતાની બહાર કોઈ હેતુની જરૂર હોય છે ?

જીવન આંતરિક રીતે જ ખુબસુરત છે. એનો કોઈ બાહ્ય હેતુ નથી, એ હેતુપૂર્ણ નથી. એ રાતના અંધારામાં પક્ષીના ગીત જેવું  છે. પાણીના અવાજ જેવું  છે, અથવા પાઈનના વૃક્ષોમાંથી પસાર થતા પવનના ધ્વની જેવું  છે.

Subjects

You may also like
  • Bhakti
    Price: रु 120.00
  • Antsfurna (Intuition Knowing Beyond Logic)
    Price: रु 150.00
  • Samjan Shunyata
    Price: रु 190.00
  • Yog Abhyaas
    Price: रु 140.00
  • Dharma-Mahavir Vani No Anuvaad
    Price: रु 140.00
  • Yog Marg
    Price: रु 140.00
  • Naari
    Price: रु 120.00
  • Aatmiyata (Intimacy)
    Price: रु 120.00
  • Paripakvta (Maturity)
    Price: रु 130.00
  • Mukti (Freedom)
    Price: रु 130.00
  • Hridaysutra
    Price: रु 200.00
  • Dhyan Sutra
    Price: रु 120.00