Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Kaan Daine Sambhaljo
Gunvant Shah
Author Gunvant Shah
Publisher R.R.Sheth & Co.
ISBN 9789382503941
No. Of Pages 420
Edition 2016
Format Paperback
Language Gujarati
Price रु 350.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
635045914094654666.jpg 635045914094654666.jpg 635045914094654666.jpg
 

Description

Kaan Daine Sambhaljo
 

By Gunvant Shah

 

કાન દઈને સાંભળજો 
 
ગુણવંત શાહ 
 
     ‘કાન દઈને સાંભળજો'. જેમાં શ્રી ગુણવંત શાહે અલગ-અલગ સમયે, અલગ-અલગ જગ્યા્એ, અલગ-અલગ વિષયો પર આપેલા પ્રવચનોનું સંકલન છે, જેનું સંપાદન કર્યુ છે તેમની દીકરી મનીષા મનીષે! પુસ્તકને ત્રણ વિભાગોમાં વહેંચી દેવામાં આવ્યુ  છે. પ્રથમ વિભાગમાં જીવન - સાહિત્યનને લગતાં ૨૬ પ્રવચનો છે. બીજા વિભાગમાં વ્યુકિત-વિભૂતિને લગતા ૧૮ પ્રવચનો અને ત્રીજા વિભાગમાં શિક્ષણવિચારને લગતા ૧૬ પ્રવચનો અને સાથે-સાથે ૨૪ અલગ પ્રવચનોની સીડી પણ સામેલ છે
 
ગુણવંતશાહ ગુજરાતી સાહિત્યમાં એક નામ નહિ પણ ઘટના છે. ઓશોએ જેને પૃથ્વીે પર જન્મેતલી મહત્વતપૂર્ણ ચેતનાઓમાં સ્થાન આપ્યું છે તેવા બર્ટન રસેલ સાથે ઈંગ્લેન્ડમાં તેના ઘેર જઈ મુલાકાત લેનારા એકમાત્ર ગુજરાતી છે. તેમનું પ્રથમ પુસ્તક કોલંબસના હિન્દુરસ્તાનમાં ૧૯૬૯માં બાલગોવિંદ પ્રકાશન દ્વારા પ્રગટ થયું. ગુજરાત અને વિદેશોમાં વસતા ગુજરાતીઓમાં સૌથી વધુ વંચાતા લેખકોમાં પ્રથમ ક્રમે આવે છે. મોરારીબાપુની નજીક હોવા છતાં બાપુ દ્વારા પણ કયારેક ગુણવતા વિહિન પુસ્તકોના વિમોચન થતાં રહે છે. આવું ભાષાનો વિવેકચૂકયા વિના નિર્ભયપણે લખી શકે છે જેનો એકરાર મોરારીબાપુ સ્વમુખે કરી ચૂકયા છે.
   જયારે વર્ષો પહેલા દ્વારકામાં સ્વામી કેશવાનંદ બળાત્કારમાં સંડોવાઈ ગયા ત્યારે ગુણવંતશાહે તેમની વિરૂદ્ધ રીતસર ઝુંબેશ ચલાવેલી પરંતુ જયારે સ્વામી સચ્ચિ દાનંદ દ્વારા તેમને તર્કપૂર્ણ સત્યૂની જાણ થઈ તો તેઓએ પોતાની કોલમમાં પોતે એક નિર્દોષ વ્યાકિતને અન્યાય કરી બેઠા તેવો અફસોસપૂર્ણ એકરાર દિલગીરી સાથે વ્યોકત કરેલો, 
   ૨૦૦૨ના ગોધરાકાંડ બાદ થયેલા તોફાનો વખતે તેમના લખાણો પરથી રેશનાલીસ્ટોા અને સેકયુલારિસ્ટો તેઓ કોમવાદી હોવાની છાપ ઉભી કરેલી જે તદ્દન પાયાહીન અને વાહિયાત આક્ષેપ હતો. તેમના પુસ્તહક ‘સેકયુલર મુરબ્બોન' અને ‘સેકયુલર મિજાજ'માં તેઓએ આવા રેશનાલીસ્ટ્ઝ અને સેકયુલારિસ્ટઝનો બરાબર ઉંધડો લીધો છે અને તેને આયનો બતાવી અસલી ચહેરા છતાં કર્યા છે. તેમાં યાસીન દલાલનો પણ સમાવેશ થઈ જાય છે.
   ૪૩ વર્ષની સર્જનયાત્રામાં તેઓ સતત વિકસતા અને વિસ્તારતા રહ્યા છે. ૪૪ જેટલા મહત્વપૂર્ણ પુસ્તકો જેમાં અસ્તિતત્વતનો ઉત્સ‍વ, કૃષ્ણનું જીવનસંગીત, રામાયણ-માનવતાનું મહાકાવ્ય‍ ‘જેવા ઉચ્ચ  દરજજો ધરાવતાં પુસ્તકો છે.

Subjects

You may also like
  • Ardhi Sadi Ni Vachan Yatra-Part  3
    Price: रु 500.00
  • Zarukhe Diva
    Price: रु 130.00
  • Vahaali Aastha
    Price: रु 400.00
  • India 2020
    Price: रु 250.00
  • Email
    Price: रु 200.00
  • Prajvalit Manas (Gujarati Translation of Ignited Minds)
    Price: रु 100.00
  • Maara Sapna Nu Bharat
    Price: रु 300.00
  • Vagdane Taras Tahukani
    Price: रु 120.00
  • Silence Zone
    Price: रु 140.00
  • Vruksh Mandirni Chhaya Ma
    Price: रु 150.00
  • Jhankhal Bhina Paarijat
    Price: रु 150.00
  • Rann To Lilachamm
    Price: रु 125.00