Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Kutchno Sarvangi Itihas (Set Of 2 Books)
Edited
Author Edited
Publisher Gurjar Granthratna Karyalay
ISBN 9788184807981
No. Of Pages 550
Edition 2013
Format Hardbound
Language Gujarati
Price रु 700.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
635237674249389004.jpg 635237674249389004.jpg 635237674249389004.jpg
 

Description

કચ્છનો સર્વાંગી ઈતિહાસ ( ભાગ-1 અને 2 )
 
 
કચ્છ ડેવલપમેન્ટ કાઉન્સિલ 
 
 
કુદરતને કમાલની કલાકૃતિ કંડારવાનું મન થયું અને એણે  કચ્છનું નિર્માણ કર્યું।  રણ, સાગર અને ડુંગરનું ત્રિવેણીતીર્થ એટલે કચ્છ ઈર્ષ્યા ઉપજે એવો અને એટલો વૈભવ કુદરતે કચ્છને બક્ષ્યો છે। 
 
 
પણ આપણે માત્ર ઈર્ષા કરીને કેમ અટકી જઈએ ? કારણકે ગૌરવ લઇ શકાય એવા અહીના લોકો છે અને આદર ઉપજે એવી એની સંસ્કૃતિ છે। આગવો  દમામ અને દબદબો ધરાવતી કચ્છી ભાષા છે। કચ્છ એવો ખમીરવંતો પ્રદેશ છે કે ઉપાધિને સમાધિમાં સમાઈ જવું પડે છે  . કળા કાલીગરીની વાત હોય કે કારોબારની વાત હોય- કચ્છી લોકોને કોઈ ન પહોંચી શકે  . પુરુષાર્થ અને પરાક્રમ કચ્છની પ્રજાના લોહીમાં ઓતપ્રોત છે। 
 
 
એવાં કામણગાર કચ્છનો ધબકાર એટલે કચ્છનો સર્વાંગી ઈતિહાસ ઈ સ પૂર્વે 5000થી આજ સુધીની તેજસ્વી તવારીખનો અણમોલ દસ્તાવેજ આ બૃહદ ગ્રંથમાં સમાયો છે ત્રીસથી વધુ કલમથી અલેખાયેલો કચ્છનો આ ઈતિહાસ, સંદર્ભોનો માઈલસ્ટોન બની રહેશે  .
 
 

Subjects

You may also like
  • Mahajaati Gujarati
    Price: रु 210.00
  • Gujarat: Ardhsatabdi Ane….
    Price: रु 175.00
  • Amdavad 600
    Price: रु 200.00
  • Ardhi Raate Azadi (Gujarati Translation Of
    Price: रु 450.00
  • Amdavadnu Sthapatya
    Price: रु 400.00
  • Bhartiya Yuddho No Sanshipt Itihas
    Price: रु 300.00
  • Bharatma Angrezo Na Yuddho
    Price: रु 170.00
  • Nazi Narsanhar
    Price: रु 125.00
  • Bharatna Rajvansho
    Price: रु 150.00
  • Gurjardharana Gauravgan (Uttarardh)
    Price: रु 550.00
  • Jagatna Itihas Nu Sankshipt Rekha Darshan (Gujarati Translation of Glimpses of World History)
    Price: रु 450.00
  • Aapnu Bharat-Gunthan
    Price: रु 150.00