નોર્થ પોલ - જીતેશ દોંગા
Northpole (Vaat Ek Yuvanni Atmakhojni) By Jitesh Donga
વાત એક યુવાનની આત્મખોજની આ વાર્તા એક એવા પાત્રની જીવની છે જેને પોતાનું ગમતું કામ ખબર નથી,અને જે કંઈ પણ કરે છે એ કામ ગમતું નથી.