પણ,હું તો તને પ્રેમ કરું છું! (પાર્ટ 3) - હંસલ ભચેચ
Pan Hu To Tane Prem Karu Chhu Part 3 (Gujarati) By Dr. Hansal Bhachech
સહજીવન હોય કે સંબંધ,જોડાયેલા હોઈએ ત્યારે પ્રશ્નો તો રહેવાના.આ પ્રશ્નો એક તરફી હોય કે બે તરફી,સાથે બેસીને ઉકેલ સહિયારો જ શોધવાનો હોય છે.મોટાભાગની વ્યક્તિઓની કમનસીબી એ હોય છે કે પ્રશ્નો ઊભા થાય ત્યારે પોતપોતાના અહમ અને માન્યતાઓને વળગીને તે બેસી રહે છે પણ તેનો ઉકેલ માટે એકમેકની સાથે બેસી નથી શકતા!