Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Pavitratana Paya Par (Gujarati Translation of House of Cards)
Sudha Murty
Author Sudha Murty
Publisher R.R.Sheth & Co.
ISBN 9789351223221
No. Of Pages 240
Edition 2016
Format Paperback
Language Gujarati
Price रु 195.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
635574932476596288.jpg 635574932476596288.jpg 635574932476596288.jpg
 

Description

Pavitratana Paya Par (Gujarati Translation of House of Cards) By Sudha Murty-Novel

 

પવિત્રતાના પાયા પર  ( આજની સ્ત્રીના સંઘર્ષની સંવેદનશીલ કથા )

 
સુધા મૂર્તિ 
 
અનુવાદ : શ્રદ્ધા ત્રિવેદી 
 
વિશ્વાસની બુનિયાદ જયારે હચમચે છે.....
 
આ નવલકથાની નાયિકા મૃદુલા, જિંદગી જીવવાના ઉત્સાહ અને તરવરાટથી ઉભરાતી છે. એક દિવસ એ કર્ણાટકથી મુંબઈ આવે છે અને સંજય નામના એક ટેલેન્ટેડ ડોક્ટર સાથે પ્રેમ થતાં બંને જણા લગ્ન કરીને બેંગ્લોરમાં સ્થાયી થાય છે.
 
સીધી જણાતી જીંદગીના રસ્તામાં અનેક વળાંકો આવતા હોય છે. મૃદુલાના જીવનમાં પણ એક ભયાનક વળાંક આવ્યો એ કયો વળાંક હતો? એને કયા  સંજોગોમાં પતિનું ઘર છોડવું પડ્યું ? શું એને એવું ઘર મળે છે, જ્યાં એ પોતાની રીતે જીવી શકે? આવા ઘરની તલાશ એને શા માટે હતી?
 
માનવમનના ગૂંચવાડાઓથી ગૂંથાયેલી આ નવલકથા, આજના સમાજ સામે સંબંધોની નિખાલસતા અને ગુનાઈત ભાવનાઓનું પ્રતિબિંબ રજુ કરે છે.
 

Subjects

You may also like
  • Koi Prem Kare Koi Pooja (Gujarati)
    Price: रु 190.00
  • Tan Tulsi Man Mogro
    Price: रु 180.00
  • Eni Sugandh No Dariyo
    Price: रु 150.00
  • Tame j Tamaru Ajvaalu (Gujarati Translation of The Old Man & His God)
    Price: रु 125.00
  • Sambhaarna Ni Safar (Gujarati Translation of How I Taught My Grandmother To Read and Other Stories)
    Price: रु 175.00
  • Man ni Vaat (Gujarati Translation of Wise and Otherwise)
    Price: रु 200.00
  • Rannma Khilyu Gulab (Part 1 )
    Price: रु 235.00
  • Rannma Khilyu Gulab (Part 2)
    Price: रु 300.00
  • Sambandh To Aakash !
    Price: रु 150.00
  • Katha Sarita Mahesh Yagnik Ni 35 Vaartao
    Price: रु 340.00
  • Doctor Ni Diary-2
    Price: रु 280.00
  • Doctor Ni Diary-3
    Price: रु 290.00