Priyadarshi Ashok By Dhumketu
‘પ્રિયદર્શી અશોક' - ગુપ્તયુગ નવલકથાવલિ : (7)-ઐતિહાસિક નવલકથા
ધૂમકેતુ
ધૂમકેતુએ ઐતિહાસિક યુગોની જે નવલકથાવલિઓ (શ્રેણીઓ) આપી એટલી લાંબી શ્રેણીઓ અન્ય કોઈ જ લેખકે આપી નથી ! એમણે ગુજરાતના સુવર્ણયુગ સમા ચૌલુકયયુગને નિરૂપતી સોળ નવલકથાઓ આપી છે અને સુવર્ણયુગ ગણાતા ગુપ્તયુગને નિરૂપતી તેર નવલકથાઓ આપી છે.ગુપ્તયુગની મહાકથા વૈશાલીના ગણરાજ્ય અને લિચ્છવીઓની નગરવધૂ આમ્રપાલીથી શરુ કરીને ધ્રુવદેવી નવલકથાઓમાં મુખ્યત્વે ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત ,નગરી વૈશાલી,મગધપતિ,મહાઅમાત્ય ચાણક્ય ,ચંદ્રગુપ્ત મૌર્ય , પ્રિયદર્શી અશોક, મહારાજ્ઞી કુમારદેવી જેવા પાત્રોનું નિરૂપણ કરેલ છે
આમ્રપાલી થી શરુ થયેલી નવલકથાઓને ગુપ્ત્યુગ નવલકથાવલી નામ આપ્યું છે,
ગુપ્તયુગ નવલકથાવલી
1.આમ્રપાલી
2.નગરી વૈશાલી
3.મગધપતિ
4.મહાઅમાત્ય ચાણક્ય
5.ચંદ્રગુપ્ત મૌર્ય
6.સમ્રાટ ચંદ્રગુપ્ત
7.પ્રિયદર્શી અશોક
8. પ્રિયદર્શી સમ્રાટ અશોક
9.મગધ સેનાપતિ પુષ્યમિત્ર
10.મહારાજ્ઞી કુમારદેવી
11.ભારત સમ્રાટ સમુદ્રગુપ્ત -૧
12.ભારત સમ્રાટ સમુદ્રગુપ્ત -૨
13.ધ્રુવદેવી
ચૌલુક્ય નવલકથાવલી
1.પરાધીન ગુજરાત
2.ગુર્જરપતિ મૂલરાજદેવ ભાગ ૧,
3.ગુર્જરપતિ મૂલરાજદેવ ભાગ 2
4.વાચિનીદેવી
5.અજીત ભીમદેવ
6.ચૌલાદેવી
7.રાજ્સન્યાસી
8.કર્ણાવતી
9.રાજકન્યા
10.બર્બરકજિસ્નું :જયસિંહ સિદ્ધરાજ
11.ત્રિભુવનગંડ : જયસિંહ સિદ્ધરાજ
12.અવંતિનાથ : જયસિંહ સિદ્ધરાજ
13.ગુર્જરેર્શ્વર કુમારપાલ
14.રાજર્ષિ કુમારપાલ
15. નાયીકાદેવી
16.રાય કરણ' ઘેલો
|