Purvarang Himrang By Pratibha Athwale
પૂર્વરંગ-હિમરંગ - ડૉ.પ્રતિભા આઠવલે
ડૉ.પ્રતિભા આઠવલેના મૂળ મરાઠીમાં લખાયેલા પુસ્તક પૂર્વરંગ-હિમરંગ ના ગુજરાતી અનુવાદને વાચકો સમક્ષ રજુ કરીએ છીએ. મરાઠી પુસ્તકને મહરાષ્ટ્ર શાસન દ્વારા પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે.પૂર્વાચલ અને હિમાલયના પ્રવાસવર્ણન અને એ વિસ્તારમાં આયોજિત ડેન્ટલ કેમ્પના અનુભવો વર્ણવતા આ પુસ્તકને વાચકો વધાવી લેશે તેવી આશા.