Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Revolution 2020 (Gujarati Translation)
Chetan Bhagat
Author Chetan Bhagat
Publisher R.R.Sheth & Co.
ISBN 9789351228301
No. Of Pages 250
Edition 2019
Format Paperback
Language Gujarati
Price रु 225.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
635053635248001069.jpg 635053635248001069.jpg 635053635248001069.jpg
 

Description

Revolution 2020 (Gujarati Translation) by Chetan Bhagat



એક સમયની વાત છે. ભારતના એક નાના શહેરમાં બે છોકરા રહેતા હતા. બંને બુદ્ધિશાળી હતા, પણ બુદ્ધિનો ઉપયોગ એમણે જુદા જુદા માર્ગે કર્યો. એકને પૈસા કમાવવા હતા. બીજાને ક્રાંતિ શરૂ કરવી હતી. સમસ્યા એક હતી. બંને જણ એક જ છોકરીને ચાહતા હતા.'રેવોલ્યુશન ૨૦૨૦'માં તમારું સ્વાગત છે! આ કથા છે  બાળપણનાં ત્રણ મિત્ર - ગોપાલ, રાઘવ અને આરતીની, જે વારાણસીમાં પ્રેમ, ખુશી અને સફળતા મેળવવા મથે છે. પણ જે સમાજ ભ્રષ્ટાચારને વધાવે છે, એમાં આવાં સપનાં સહેલાઈથી પૂરાં નથી થતાં. અન્યાયી અને ભ્રષ્ટાચારી સિસ્ટમની સામે ગોપાલે પરાજય સ્વીકારી લીધો, પણ રાઘવે લડાઈ ચાલુ રાખી. છેવટે જીત કોની થશે? બેસ્ટ સેલિંગ નવલકથાઓ - ફાઇવ પોઇન્ટ સમવન, વન નાઇટ જ્ર કોલસેન્ટર, ધ થ્રી મિસ્ટેક્સ ઓફ માય લાઇફ અને ૨ સ્ટેટ્સના લેખક, ભારતના હૃદયસમા પ્રદેશમાંથી એક નવી, રોમાંચક કથા લઈને ફરી તમારી સમક્ષ હાજર થયા છે તો તમે તૈયાર છોને, રેવોલ્યુશન માટે?

Subjects

You may also like
  • Krushnaavataar-1
    Price: रु 600.00
  • Krushnaavataar-2
    Price: रु 580.00
  • Krushnaavataar-3
    Price: रु 570.00
  • Patan Ni Prabhuta
    Price: रु 300.00
  • Rajadhiraj
    Price: रु 525.00
  • Jai Somnath (Gujarati Novel)
    Price: रु 280.00
  • Bhagvaan Kautilya
    Price: रु 140.00
  • Bhagvan Parshuram (Gujarati Novel)
    Price: रु 300.00
  • Angad No Pag (Gujarati Translation of The Fountain Head)
    Price: रु 200.00
  • Dariyapaar
    Price: रु 170.00
  • Saurashtra Ni Rasdhaar
    Price: रु 600.00
  • Aakhet (Part 1 to 3)
    Price: रु 2500.00