Sardar (Gujarati Navalkatha) by Rajendra Mohan Bhatnagar સરદાર - રાજેન્દ્રમોહન ભટનાગર સરદાર એટલે લોખંડી પુરુષ ! આ નવલકથામાં સરદાર ને મહાન,તેજસ્વી અને પ્રખર વ્યક્તિત્વના વિવધ પાસા કુશળતાપૂર્વક વ્યક્ત થયા છે.સરદાર ના જીવન સંઘર્ષ ઉપરાંત ભારતમાતાને આઝાદ કરાવવાના માટેના સત્ય્ગ્રહો,આંદોલનો આઝાદી પછીના વિભાજન અને કાશ્મીર જેવા જટિલ પ્રશ્નો માં તેમની લોખંડી પુરુષ ની છબી તાદૃશ થાય છે.