Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Sardar Vallabhbhaina Bhashano (1918 thi 1947)
Narhari Parikh
Author Narhari Parikh
Publisher Navjeevan Prakashan
ISBN 9788172294557
No. Of Pages 480
Edition 2013
Format Paperback
Language Gujarati
Price रु 400.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
635053630368601407.jpg 635053630368601407.jpg 635053630368601407.jpg
 

Description

Sardar Vallabhbhaina Bhashano (1918 thi 1947)

 

સરદાર વલ્લભભાઈના ભાષણો  (૧૯૧૮-૧૯૪૭)

 

સંપાદકો : નરહરિ દ્વારકાદાસ પરીખ અને ઉત્તમચંદ દીપચંદ શાહ
 

સરદાર પટેલનું નામ છેલ્લા થોડા સમયથી ગુજરાતીઓ માટે ઈશ્વરતુલ્ય બની ગયું છે. ગામેગામ સરદારના નામના ધીંગા મંડળો ચાલે છે. એમના નામે કેટલીક રોકડી કરતી દુકાનો ય ખુલી છે. પણ બહુ ઓછાને દંતકથાઓની પેલે પારના સાચા સરદારનો પરિચય કેળવી, નવી પેઢીમાંથી નવા લોખંડી સરદારો બનાવવાનું આકરું તપ કરવું હોય છે. સરદાર નામના વ્યક્તિની તસવીર કરતાંય મહત્ત્વના છે, એમના આકરા લાગે તેવા રોકડા શબ્દોમાં વ્યક્ત થતા વાસ્તવવાદી વિચારો. અને ગુજરાતીમાં કિફાયતી દામે એમના તમામ ભાષણો ગ્રંથસ્થ હોવા છતાં ગુજરાતીઓ આ બાબતે સ્થિતપ્રજ્ઞા છે! ગુજરાત વિદ્યાપીઠ જેવી ગાંધીજીના સંતાન જેવી સંસ્થા આવા પ્રકાશનો આજકાલ નવેસરથી કરી રહી છે, ત્યારે આ હેરિટેજ હેપીનેસમાં ધુબાકા મારવાનો ફૂલ કૂલ લ્હાવો જરાય મિસ કરવા જેવો નથી જ નથી.
 

સરદાર પટેલના વ્યક્તિત્વના અનેક નાનામોટાં ગુણોનો પરિચય મેળવવાનું એકમાત્ર સાધન એમના ભાષણો છે  . એમનું તેજ, એમની નિર્ભયતા, એમનું શૂર, એમની અખૂટ ધીરજ, અન્યાય વિશે બાળી મૂકે એવી ચીડ અને ગુજરાતના ખેડૂત વર્ગને ટટ્ટાર કરવાની ને તેજસ્વી બનાવવાની એમની તાલાવેલી -એ બધા ને એવા જ બીજા એમના ચારિત્ર્યના લક્ષણો એમના ભાષણોમાં બરાબર પ્રતિબિંબ થાય છે .
 
 
આ સંગ્રહમાં તારીખ 15-8-1947 સુધીના એટલે આપણે આઝાદી પ્રાપ્ત કરી તે દિન સુધીના ભાષણો લીધાં છે

Subjects

You may also like
  • Vishwa Na Yaadgar Pravachano
    Price: रु 500.00
  • Vaksandarbh
    Price: रु 85.00