Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Sinhpurush (Veer Savarkarni Jindagi par Adharit Navalkatha)
Dr.Sharad Thakar
Author Dr.Sharad Thakar
Publisher Navbharat Sahitya Mandir
ISBN 9788184407761
No. Of Pages 395
Edition 220
Format Hardbound
Language Gujarati
Price रु 475.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
636528553037075789.jpg 636528553037075789.jpg 636528553037075789.jpg
 

Description

સિંહપુરુષ  (નવલકથા) - ડો. શરદ ઠાકર  (10th Reprint)

Sinhpurush (Veer Savarkarni Jindagi par Adharit Navalkatha) By Dr.Sharad Thakar


વીર સાવરકરની જિંદગી ઉપર આધારિત નવલકથા


જે યુવાનો દેશભક્તિ અને સમાજકાર્ય સાથે જોડાયેલા છે, જે નાની ઉંમરે પણ સોશિયલ મીડિયાનું વ્યસન છોડીને, ઇતિહાસનું સેવન કરે છે એવી પેઢી તો ચોક્કસ આ વીરની વીરતાથી અવગત હશે, પણ બાકીની પેઢી માટે કદાચ આ નામ ક્રાન્તિકારીઓની યાદીમાં આવતાં એક નામથી વિશેષ કંઈ નહીં હોય !
 

માત્ર સત્તાવીસ વર્ષની ઉંમરે દેશની આઝાદી માટે ડબલ જનમટીપની સજા વહોરનાર આ યુવાન સાવરકર આજના યુવાનોના આદર્શ હોવા જોઈએ. અહીં વાત હિંસાની નથી, હિંમતની છે. હિંમત અને તાકાત એમનામાંથી શીખવાની છે. જૂઠી વાતનો વિરોધ કરવાની શક્તિ એમનામાંથી શીખવાની છે. આફતો વચ્ચે કેમ જીવવું ? એ પણ સાવરકર શીખવે છે અને યુવાનીનો ખરો ઉદ્દેશ શું હોય ? એ પણ શીખવે છે. સાવરકરની જિંદગી જાણશો તો ખ્યાલ આવશે કે આ વીરે પોતાની આખી જિંદગી માતૃભૂમિને સમર્પિત કરી દીધી હતી. ગુજરાતના વિખ્યાત લેખક ડૉ. શરદ ઠાકરની તેજીલી કલમે ‘સાધના’માં સાવરકરના જીવન પર આધારિત નવલકથા ‘સિંહ પુરુષ’ પ્રકાશિત થઈ ચૂકી છે. જેના પાને પાને સાવરકરની ડણક અને પ્રેરણા પડઘાય છે !
 

સાવરકરની જિંદગી જ યુવાનો માટે એક આદર્શ પ્રેરણાપથ છે. બાળપણથી લઈને જિંદગીનાં છેલ્લા શ્ર્વાસ સુધી એમણે જીવેલી જિંદગી યુવાનોને હિંમત, નીડરતા, દેશભક્તિ અને બીજા અનેક ગુણો શીખવે છે..... આવો એ જિંદગાની જાણીએ અને શીખ મેળવીએ...

Subjects

You may also like
  • Krushnaavataar-1
    Price: रु 600.00
  • Krushnaavataar-2
    Price: रु 580.00
  • Krushnaavataar-3
    Price: रु 570.00
  • Patan Ni Prabhuta
    Price: रु 300.00
  • Rajadhiraj
    Price: रु 525.00
  • Jai Somnath (Gujarati Novel)
    Price: रु 280.00
  • Bhagvaan Kautilya
    Price: रु 140.00
  • Bhagvan Parshuram (Gujarati Novel)
    Price: रु 300.00
  • Angad No Pag (Gujarati Translation of The Fountain Head)
    Price: रु 200.00
  • Dariyapaar
    Price: रु 170.00
  • Saurashtra Ni Rasdhaar
    Price: रु 600.00
  • Aakhet (Part 1 to 3)
    Price: रु 2500.00