સ્પર્ધાત્મક પરીક્ષા માટે ગુજરાતી વ્યાકરણ વિહાર - બિપિન પટેલ
Spardhatmak Pariksha Mate Gujarati Vyakaran Vihar (Latest 8th Edition) By Bipin Trivedi
પાઠ્યપુસ્તકો અને વ્યાકરણગ્રંથો પર આધારિત ગુજરાતી વ્યાકરણ માટેનું સૌથી શ્રદ્વેય પુસ્તક
-
અગાઉની પરીક્ષામાં પુછાયેલા વ્યાકરણના 2200 થી વધારે પ્રશ્નોનો સમાવેશ
-
દરેક મુદ્દાઓની સરળ ભાષામાં સમજ
-
કસોટીરૂપ પ્રશ્નો,પુરવણી અને મોડેલ પેપરનો સમબવેશ
• ભાષા એટલે શું?
• લિપિ એટલે શું?
• ધ્વનિ,સ્વર,વ્યંજન,જોડાક્ષર,ધ્વનિ વર્ગીકરણ,સ્વરયુક્ત મુળાક્ષર
• શબ્દકોશ અને શબ્દોની ગોઠવણી
• સંધિ અને તેના પ્રકારો
• અલંકાર
• છંદ
• સમાસ
• સંજ્ઞા
• સર્વનામ
• વિશેષણ
• ક્રિયા-વિશેષણ
• કૃદન્ત
• નિપાત
• વિભક્તિ વ્યવસ્થા
• વાક્યના પ્રકારો
• વાકયશુદ્ધિ
• જોડણી
• સમાનાર્થી શબ્દો,અનેકાર્થી શબ્દો
• વિરુદ્ધાર્થી શબ્દો
• તળપદા શબ્દો
• શબ્દસમૂહ માટે એક શબ્દ
• રૂઢિપ્રયોગ
• કહેવત
• વિરામચિન્હો
• અગાઉની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો
સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અતિ ઉપયોગી પુસ્તક
GPSC,NET,GSET,TAT,TET. , ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયતી સેવા પસંદગી મંડળ,પોલીસ સબ-ઇન્સ્પેકટર, પોલીસ કોન્સ્ટેબલ,તલાટી,એકાઉન્ટન્ટ, ક્લાર્ક, હિસાબનીશ અધિકારી,ગ્રામ સેવક વગેરે જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અતિ ઉપયોગી પુસ્તક
|