Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Sukhni Chavi
Haresh Dholakia
Author Haresh Dholakia
Publisher R.R.Sheth & Co.
ISBN 9789351224336
No. Of Pages 166
Edition 2016
Format Paperback
Language Gujarati
Price रु 135.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
7171_sukhnichavi.Jpeg 7171_sukhnichavi.Jpeg 7171_sukhnichavi.Jpeg
 

Description

Sukh Ni Chavi – Haresh Dholakia

 

સુખની ચાવી (સ્વસ્થ મનની કેળવણી)
 

 
હરેશ ધોળકિયા 


જીવનના અલગ-અલગ તબક્કે વિચારવાની સુંદર તક મળી. દરેકમાં એક જ બાબત દેખાઈ કે બધા જ લોકો અસ્વસ્થ છે, મૂંઝાયેલા છે, માંદા છે. આ પરિસ્થિતિ માનસિક સ્તરે વધુ દેખાય છે. ક્યારેક તો લોકો સામેથી, હાથે કરીને દુઃખ અને બેચેની વહોરે છે. આ સંજોગોએ મનનો અભ્યાસ કરવાની પ્રેરણા આપી. તેની માટે પશ્ચિમી અને ભારતીય મનોવિજ્ઞાન - તત્ત્વજ્ઞાન વાંચ્યું. ઉપનિષદો, ગીતા, મહાકાવ્યો, શંકરાચાર્ય, પતંજલિ, વિવેકાનંદ, કૃષ્ણમૂર્તિ, સંતો... અનેકને વાંચ્યા. ઉપરાંત ડો. દીપક ચોપરા અને નોર્મન વિન્સેન્ટ પીલ જેવા પ્રેરણાત્મક લેખકોને પણ વાંચ્યા. ત્યારે ખ્યાલ આવ્યો કે આ સુખ-દુઃખના ખેલ મન જ કરે છે. કમનસીબે, મોટા ભાગની વ્યક્તિઓ પોતાના મનને જાણતી પણ નથી. સમજવાની વાત તો દૂરની રહી. વ્યક્તિથી વિશ્વા સુધીના પ્રશ્નો - હકીકતે - પોતાનાં મનને સમજવાના અભાવે ઊભા થયેલા પ્રશ્નો છે. આનો એક જ ઉપાય છે - સ્વસ્થ મનને કેળવવું. તે માટે મનને સમજવાની અને સ્વસ્થ કરવાની સમજણ કેળવવાની છે. સમજ, જાગૃતિ અને પ્રસન્નતાથી છલકાઈને જીવવાનું આમંત્રણ આ લેખોમાં છે. આ લેખો આપના જીવનને યોગ્ય રાહ બતાવશે એવી અપેક્ષા છે.--હરેશ ધોળકિયા

Subjects

You may also like
  • Ardhi Sadi Ni Vachan Yatra-Part  3
    Price: रु 500.00
  • Zarukhe Diva
    Price: रु 130.00
  • Vahaali Aastha
    Price: रु 400.00
  • India 2020
    Price: रु 250.00
  • Email
    Price: रु 200.00
  • Prajvalit Manas (Gujarati Translation of Ignited Minds)
    Price: रु 100.00
  • Maara Sapna Nu Bharat
    Price: रु 300.00
  • Vagdane Taras Tahukani
    Price: रु 120.00
  • Silence Zone
    Price: रु 140.00
  • Vruksh Mandirni Chhaya Ma
    Price: रु 150.00
  • Jhankhal Bhina Paarijat
    Price: रु 150.00
  • Rann To Lilachamm
    Price: रु 125.00