સુન્દરમની પ્રતિનિધિ વાર્તાઓ - રમણલાલ જોશી
Sundaramni Pratinidhi Vartao by Ramanlal Joshi
સુન્દરમ ગ્રામજીવન અને શહેરીજીવનને એક સરખી ક્ષમતાથી તાદૃશ કરી શકે છે.જીવન-સર્જક-શક્તિ વાર્તારૂપે પ્રગટ થાય છે ત્યારે એ આપણને પર્વતની કંદરાઓ અને ગિરીતળેટીઓ,વેન-ઉપવનો અને નગરો,એ નગરની શેરીઓ અને ગલીકૂંચીઓમાં અને ખેતરોનાં પાધરોમાં લઇ જાય છે.