સ્વામી - રણજિત દેસાઈ
Swami (Gujarati Translation) By Ranjit Desai
કેવળ સોળ વર્ષ પાંચ માસની તરુણાવસ્થામાં પેશવાઈના વસ્ત્રો મેળવી પુણે શાસનધુરા સંભાળનાર એક અપ્રતિમ શાસકની સ્વામીનિષ્ઠાની અદભુત કથા છે.