Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
The Intelligent Investor (Gujarati Book)
Benjamin Graham
Author Benjamin Graham
Publisher R.R.Sheth & Co.
ISBN
No. Of Pages 625
Edition 2021
Format Paperback
Language Gujarati
Price रु 650.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
637602110823205691.jpg 637602110823205691.jpg 637602110823205691.jpg
 

Description

ધ ઇન્ટેલિગેન્ટ ઇન્વેસ્ટર - બેન્જામિન ગ્રેહામ

જે રીતે મહાન વિજ્ઞાની સર આઈઝૅક ન્યૂટને ગુરુત્વાકર્ષણ બળના અસ્તિત્વની સમજણ આપી તેવી જ રીતે આ પુસ્તકના લેખક બેન્જામિન ગ્રેહામે દુનિયાને ‘વૅલ્યૂ ઇન્વેસ્ટિંગ’ના મહાન વિચાર દ્વારા સંપત્તિનું સર્જન કેવી રીતે થઈ શકે તેનું મૂલ્યવાન માર્ગદર્શન આપ્યું છે. વૅલ્યૂ ઇન્વેસ્ટિંગની જાદુઈ કળા શીખવતા આ Timeless Classic પુસ્તકની Latest અને Updated આવૃત્તિ તમારા હાથમાં છે.

Investment કરતી વખતે શું તમે કદી વિચાર્યું છે કે... બજારના Sentimentને બદલે જે-તે કંપની વિશે શા માટે વિચારવું જોઈએ? કંપનીનાં Ethics કેવાં છે? કંપની જે ધંધો કરી રહી છે એ ધંધામાં તમને પોતાને વિશ્વાસ છે? કંપની જે Industryમાં કામ કરી રહી છે એનું ભવિષ્ય તમે કેવું જુઓ છો? શું તમે એવી કંપની શોધી શકો, જેનાં શૅરની કિંમત અત્યારે ઓછી હોય પણ ભવિષ્યમાં એ શૅરનો ભાવ ખૂબ વધવાનો હોય? સારું અને સાચું Investment કોને કહેવાય અને તે કેવી રીતે કરવું જોઈએ? આ અને આવી અનેક બાબતોનો ઉકેલ લઈને આવે છે સોનાની ખાણ જેવું આ પુસ્તક.

‘વૅલ્યૂ ઇન્વેસ્ટિંગ’ના Groundbreaking Ideaથી અસંખ્ય લોકોએ આ પુસ્તક વાંચીને શૅરબજારમાં કરોડોની કમાણી કરી છે. દુનિયાના દરેક Investor અને Advisor આ પુસ્તકમાંથી જ શીખ્યા છે.

Subjects

You may also like
  • 21 Mi Sadi Ma Marketing
    Price: रु 300.00
  • Shana Businessmanna Shana Shana Shabdo
    Price: रु 105.00
  • Tamanna Tamne Tata,Birla Ke Ambani Jeva Thavani
    Price: रु 240.00
  • Rich Dad, Poor Dad (Gujarati Translation)
    Price: रु 499.00
  • Sales Secret (Gujarati Translation Of How I Raised Myself From Failure To Success In Selling)
    Price: रु 200.00
  • Bharatani Safalta Na Shilpi (Gujarati Translation of Men of Steel)
    Price: रु 120.00
  • Idli, Orchid Ane Manobal
    Price: रु 160.00
  • Who Moved My Cheese? (Gujarati Translation)
    Price: रु 199.00
  • Management Guru Bhagwan Shri Ram
    Price: रु 125.00
  • Samay Tamaari Mutthima
    Price: रु 200.00
  • Shikho Lokvyavahaar To Dhandho Dhamdhokaar
    Price: रु 130.00
  • Leadership Funda Panchtantra Ni Rite
    Price: रु 120.00