વિલાયતથી ડો. બાબાસાહેબ આંબેડકરે લખેલા પત્રો - મૂળજીભાઈ ખુમાણ
Vilayatthi Dr. Babasaheb Ambedkare Lakhela Patro (Gujarati) By Muljibhai Khuman
ડો. બાબાસાહેબ આંબેડકરે તેમનું સમગ્ર આયુષ્ય અસ્પૃશ્યોના અધિકારો અને માણસાઈ મેળવવામાં ખર્ચી નાખ્યું.પદદલિતોના અધિકારોની સાથે સાથે જ તેમણે રાષ્ટ્રહિતને પણ તેટલું મહત્વ આપ્યું છે.તેની સાક્ષી તેમણે લખેલા આ મૌલિક પત્રો! આ પત્રોમાંથી બાબાસાહેબના અંતર્મનમાં ઊઠેલી ભાવનાનું હૃદયંગમ દર્શન થાય છે.