Zindagi Express (Gujarati) by Arti Patel ઝીંદગી એક્સપ્રેસ - આરતી પટેલ આ વાર્તાઓ આપણી આસપાસની જ છે.બાળપણના દિવસો, પ્રથમ પ્રેમપત્ર,પેહલી વાર દિલનું તૂટવું,પોતાના પૈસે ખરીદેલું પેહલુંવેહલું વસ્તુ,દીકરીની વિદાય અને આવી ઘણી બધી ઘટનાઓ।દરેક વાર્તા દિલથી લખી છે અને દિલથી જીવવાની વાત કરે છે.