આરોગ્ય માટે કુદરતને વૈદ બનાવો - કાંતિ ભટ્ટ
Arogya Mate Kudaratne Vaid Banavo Tame J Tamara Doctor Bani Shako Chho (Gujarati) By Kanti Bhatt
તમે જ તમારા ડોક્ટર બની શકો છો
જો તમે તંદુરસ્ત હોય તો તમે ઈશ્વરનો પાડ માનો અને ગમે તે ભોગે એ તંદુરસ્તીને જાળવો.નહીંતર તમે અજ્ઞાન થઇ બીમાર પડશો તો જિંદગીની કમાણી ડોક્ટરો ખાઈ જશે.આરોગ્ય એ ઈશ્વરની એવી બક્ષિસ છે કે તે પૈસાથી ખરીદી શકાતી નથી.આરોગ્યમાં તમે સ્વાવલંબી બનો તે માટેનું આ પુસ્તક છે.